નિતીન પટેલના ગઢમાં ગાબડું:મહેસાણા નગરપાલિકા કોંગ્રેસે છિનવી લીધી

મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (12:27 IST)

Widgets Magazine
nitin patel


 નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના મતવિસ્તાર મહેસાણામાં જ કોંગ્રેસે નગરપાલિકા પર કબજો મેળવ્યો છે. નારાજ કોંગ્રેસી સભ્યો સાથે સમાધાન થતા મહેસાણા નગરપાલિકામાં સત્તા બદલાઇ છે. એટલું જ નહીં,પણ ભાજપના સમર્થનથી બનેલી તમામ સમિતીઓ પર પણ કોંગસે પંજો મારરી છિનવી લીધી છે. સામાન્ય સભામાં બહુમતીના જોરે બીકે રોડ પર આવેલા પાલિકાના એક પ્લોટ પર ફુવારાને મેન્ટેઇનન્સ કરવા,ગાર્ડન બનાવવા સહિતનુ કામ ૯ વર્ષ માટે લીઝ પર આપી દેવાનુ કામ મંજૂર રખાયુ હતુ.

ભાજપના સભ્યોએ આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો. ભાજપે એવો વિરોધ કર્યો કે,ગેરબંધારણિય રીતે સમિતીઓ રચાઇ છે.સભા પ્રક્રિયા જ રદ કરવા કલેક્ટરને અરજી કરાઇ છે.જરૃર પડે કોર્ટના દ્વાર ખખડાવવા પણ ભાજપે ચિમકી ઉચ્ચારી છે. આમ, નાયબ મુખ્યમંત્રીના મત વિસ્તારની ભાજપશાસિત નગરપાલિકા આંચકી કોંગ્રેસે મહેસાણાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નિતીન પટેલ ગઢમાં ગાબડું Mehsana Congress મહેસાણા નગરપાલિકા Nitin Patel

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપ કોંગ્રેસ સામે કોળી સમાજ લાલઘૂમ, પુરૂષોત્તમ સોલંકી અને કુંવરજી બાવળીયાને અન્યાય કેમ

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પાટીદાર પાવર દેખાડીને નાણાં ખાતુ મેળવ્યા બાદ ભાજપમાં મંત્રી ...

news

ગુજરાતમા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, ફેબ્રુઆરીમાં ફરીથી ભાજપનો લીટમસ ટેસ્ટ

ફેબ્રુઆરીમાં બે જિલ્લા, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 1423 ગ્રામપંચાયતની ચૂંટણી ...

news

નારણપુરાના વરદાન ટાવરમાં આગ લાગવાનો બનાવ, એક જ પરિવારના 4 લોકોના મોત

નારણપુરાના વરદાન ટાવરમાં આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેમાં એક જ ...

news

Googleના Doodleમાં ડૉ.હરગોવિંદ ખુરાના, જાણો 5 મોટી વાતો

Googleના Doodleમાં ડૉ.હરગોવિંદ ખુરાના, જાણો 5 મોટી વાતો

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine