મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 12 સપ્ટેમ્બર 2021 (12:58 IST)

CM મુદ્દે નીતિન પટેલનું નિવેદન

ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલી રહી છે. રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મુખ્યમંત્રીપદ પસની રેસમાં સૌથી આગળ હોવાનુ જણાવી રહ્યા છે. ત્યારે રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ વાતોને અટકળો ગણાવી છે. 
 
તે વચ્ચે ગુજરાતના નવા મુખ્યમંત્રી ની પસંદગી કરવાની છે ત્યારે ઘણા નેતાઓની પસંદગીને નામને લઈને અટકળો ચાલી રહી છે ત્યારે હવે એક નવું નામ પણ ચર્ચામાં આવ્યો છે જે નામ છે આર.સી.ફળદુ