પાટીદાર આંદોલન સમિતિના સભ્ય પર હૂમલો, હૂમલા પાછળ ભાજપ જવાબદાર -હાર્દિક પટેલ

ગુરુવાર, 3 ઑગસ્ટ 2017 (12:55 IST)

Widgets Magazine

 

patidar andolan

પાટીદાર સમિતિના કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયા પર જીવલેણ હુમલો કરાયો છે. દિનેશ બાંભણિયા અને તેમના સાથી રાહુલ કારમાં અમદાવાદથી ગાંધીનગર જતા હતા. તે દરમિયાન વૈષ્ણોદેવી સર્કલ પાસે તેમની ગાડીને 30થી વધુ લોકોના ટોળાએ રોકીને હુમલો કર્યો હતો. જેમાં દિનેશની કારને ભારે નુકસાન થયું છે. દિનેશ અને રાહુલને માથામાં તેમજ શરીરના અન્ય અંગોમાં ઈજા પહોંતા માનસી હોસ્પિટલ લઈ જવાયા હતા.

હાર્દિક પટેલે આ હુમલા પાછળ ભાજપ જવાબદાર હોવાનો આરોપ લગાવતા કહ્યું છે કે, સોલાના ઉમિયાધામ ખાતેના ‘પાસ’ના કાર્યક્રમને બંધ રખાવવા માટે ભાજપે તેના ગુંડાઓ દ્વારા હુમલો કરાવ્યો છે. હુમલો કરનારાઓ પણ પટેલ સમાજના જ હોવાને કારણે હવે પટેલોમાં યાદવાસ્થળીની શરૂઆત થઈ ગઈ છે. વરુણ પટેલે જણાવ્યું કે, કલોલના ભાજપના કાર્યકર ધમભાઈ પટેલ અને અન્ય લોકોએ મને પણ ધમકી આપી હતી. આ જ લોકોએ દિનેશ બાંભણિયા અને રાહુલ પર હુમલો કર્યો છે. રાહુલને વધુ ગંભીર ઈજા થઈ છે જ્યારે દિનેશ બાંભણિયાને પણ માથામાં ફૂટ થવાથી ઘણું લોહી વહી ગયું છે. બાબુભાઈ માંગુકિયાએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પાટીદાર આંદોલન સમિતિ સભ્ય પર હૂમલો .. હાર્દિક પટેલ એકતા રેલી પ્રતિકાર રેલી સુરત રેલી ઉંધી દાંડી યાત્રા હાર્દિકની ધરપકડ લાલજી પટેલ હાર્દિક પટેલનો અશ્લીલ વીડીયો અશ્લીલ વીડોયો વાયરલ થયો ગુજરાતમાં હિંસા 75થી વધુ રેલીઓ પાટીદાર અનામત આંદોલન અનામત આંદોલન પટેલ સમાજ અનામત મહારેલી આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી બીજેપી ગુજરાત સરકારનું સંકટ ડીએનએ બિહાર ચૂંટણી 2015 જેડીયુ ઈલેક્શન લાલુ પ્રસાદ નીતીશ કુમાર બિહાર ચૂંટણી 2015 2015ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર Sports Cricket Gujarat Samachar Gujarati News Ahemedabad News Mega Rally Anandiben Patel Narendra Modi Patidar Andolan Anamat Andolan Hardik Patel Cricket News Sports News Team India Patidar Anamat Andolan Bjp Government In Gujarat Patel Agitation For Reservation Dna Bihar Elections 2015 Jdu Election Lalu Prasad Nitish Kumar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વડોદરામાં ભાજપ વિરોધી પોસ્ટરો લાગતાં વિવાદ છેડાયો

ગુજરાતમાં રાજકારણનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. એક તરફ ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યો ...

news

ગુજરાત સરકારનો ચૂંટણીલક્ષી નિર્ણય: વિદ્યાસહાયકોના પગારમાં 73%નો વધારો

ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર એક પછી એક લાભો જાહેર કરી રહી છે. જેમાં રાજ્ય સરકારે ...

news

રક્ષાબંધન શુભ મુહુર્ત - રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે ફક્ત 2 કલાકનુ છે શુભ મુહૂર્ત, કરી લો પ્લાનિંગ

રક્ષાબંધનના તહેવારને માત્ર એક અઠવાડિયુ બાકી છે. આ વખતે રક્ષાબંધન 7 ઓગસ્ટ મતલબ આવનારા ...

news

VIDEO - પત્ની પાસે સમય નથી તો ડોલને બનાવી પાર્ટનર

મિત્રો આ લવ સ્ટોરી સાંભળવામાં તમને થોડી વિચિત્ર લાગશે... પણ આ સત્ય છે.. . જાપાનના 45 ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine