મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 20 માર્ચ 2022 (11:08 IST)

બહુ ચર્ચિત હેડકલાર્ક વર્ગ -૩ની આજે પરીક્ષા, 186 જગ્યાઆે માટે લેખિત કસોટીનું આયોજન

બહુચર્ચિત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક વર્ગ-3 ની પ્રથમ તબક્કાની લેખિત કસોટીનું આજે સમગ્ર ગુજરાતમાં આયોજન થવા જઇ રહ્યું છે.

કુલ 186 જગ્યાઓ માટે MCQ – OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટીનું આયોજન થયુ છે.. બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યુ છે.