મોદીએ કેશુભાઈના ઘરે જઈને તેમના પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (11:57 IST)

Widgets Magazine
keshubhai patel


ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન પટેલના પુત્રનું તાજેતરમાં અમેરિકામાં હાર્ટએટેકના લીઘે અવસાન થયું હતું. ત્યારે હાલમાં બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ બુલેટ ટ્રેનનું ભૂમિ પૂજન કર્યા પહેલા કેશુભાઈના ઘરે જઈને તેમના પુત્રને ફૂલનો હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ પણ કેશુભાઇ સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.આ અગાઉ PM નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલ સાથે ફોન પર વાતચીત કરીને દીકરાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બુલેટ ટ્રેન જાપાન તરફથી ભારતને ગિફ્ટ છે - મોદી, ઓબેએ બુલેટ ટ્રેનનું ભૂમિપૂજન કર્યું

મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું સપનું ...

news

ANALYSIS: શુ છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ? શુ દેશને ખરેખર આની જરૂર છે ? આ પ્રોજેક્ટ પર સવાલ કેમ ઉઠી રહ્યા છે

મુંબઈ-અમદાવાદની વચ્ચે 2022 સુધી બુલેટ ટ્રેન ચાલુ કરવાનુ ટારગેટ છે આ એવી ટ્રેન હશે જે 508 ...

news

Live - મોદી બોલ્યા - પહેલા બોલતા હતા કે બુલેટ ટ્રેન ક્યારે આવશે અને હવે બોલે છે કેમ લાવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનના પીએમ શિંઝો અબેની સાથે આજે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું ...

news

Photos - મૈત્રીનો રોડ શો LIVE: જાપાનના PM અને મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલો ચઢાવ્યા

જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે ભારત પહોંચી ગયા છે. પીએમ મોદીએ જાતે જ અમદાવાદ એયરપોર્ટ પર ...

Widgets Magazine