ભારતને અઢી વર્ષ પહેલા જ મળી ગયા હતા ડોનાલ્ડ ટ્રંપ - રાહુલે મોદીની તુલના ટ્રંપ સાથે કરી

બુલંદશહેર., ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (11:30 IST)

Widgets Magazine

 મોદીએ જે રીતે રાજ્યસભામાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર હુમલો કર્યો તેનાથી કોંગ્રેસમાં જોરદાર ખલબલી મચી છે. એક બાજુ જ્યા કોંગ્રેસ સંસદના પ્રધાનમંત્રી વિરુદ્ધ પ્રદર્શનની વાત રહી છે તો બીજી બાજુ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના અમેરિકી રાષ્ટ્રપતિ સાથે કરી દીધી છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રંપને રાષ્ટ્રપતિ પસંદ કર્યા.  પણ ભારતને અઢી વર્ષ પહેલા જ ડોનાલ્ડ ટ્રંપ મળી ગયો હતો. 
 
બુલંદશહેરમાં ગવર્નમેંટ પૉલીટેકનિક કોલેજના મેદાનમાં બુધવરાને એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે પ્રધાનમંત્રીએ 500 અને 1000 રૂપિયાના નોટ પર રોક લગાવી. જેને કાર્ણે દેશમાં દરેક વર્ગના લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. રાહુલ ગાંધીએ કહ્યુ કે અમેરિકાએ હવે ડોનાલ્ડ ટ્રંપને રાષ્ટ્રપતિ પસંદ કર્યા છે.  પણ ભારતને અઢી વર્ષ પહેલા જ મોદીજીના રૂપમાં ડોનાલ્ડ ટ્રંપ મળી ચુક્યો છે.  ખેડૂતોના મુદ્દા પર બોલતા રાહુલ ગાંધીએ કહ્યુ કે નોટબંધીને કારણે ખેડૂત ખાતર ન ખરીદી શક્યા. પાક માટે બીજ ન ખરીદી શક્યા. તેમણે આરોપ લગાવ્યો કે નોટબંદીના નિર્ણય પછી ઘણા લોકો નોટ બદલવા દરમિયાન મરી ગયા. પણ કેન્દ્રની સરકારે આ લોકોની ક્યારેય પરવા ન કરી. કેન્દ્ર સરકારે એ લોકો સાથે સહાનૂભૂતિ ન બતાવી જેમના બેંકની લાઈનોમાં મોત થયા અને ન તેમને કોઈ મદદ કરી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ડોનાલ્ડ ટ્રંપ રાહુલ મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મનમોહન સિંહ. ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગ્રીન કાર્ડની સંખ્યા થઈ શકે છે અડધી

અમેરિકાના બે શીર્ષ આવ્રજનનો સ્તરને ઓછા કરી અડધા કરવા માટે સીનેટમાં એક વિધેયક પેશ કર્યા ...

news

શશિકલા AIADMK ના 130 MLAsની આજે ગવર્નરના સામે કરાવી શકે છે પરેડ

ગુજરાત સમાચાર - શશિકલા સામે બગાવત કરનાર પન્નીરસેલ્વમ બુધવારે AIADMKમાં એકલા જોવાયા. ...

news

સાનિયા મિર્જા પર લાગ્યો 20 લાખની ટેક્સ ચોરીનો આરોપ, નોટિસ મોકલી

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્જાને કથિર રીતે સર્વિસ ટેક્સ ભુગતાન ન કરવાના કે ...

90 ફૂટ ઊંડા કુવા માં થી એક સ્ત્રી અને પુરુષ ને જીવતા બહાર કાઢવા

90 ફૂટ ઊંડા કુવા માં થી એક સ્ત્રી અને પુરુષ ને જીવતા બહાર કાઢવા

Widgets Magazine