વરસાદે હવે અમદાવાદને ધમરોળવાનું શરુ કર્યું. એક જ રાતમાં શહેર આખું જળબંબાકાર

ગુરુવાર, 27 જુલાઈ 2017 (15:37 IST)

Widgets Magazine
rain in ahmedabad


સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ધમરોળ્યા બાદ વરસાદે હવે અમદાવાદનો વારો કાઢ્યો છે. ગઈ કાલે મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સમગ્ર અમદાવાદને કરી નાંખ્યું હતું.
rain in ahmedabad

અમદાવાદમાં હાલમાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદ પૂર્વ તથા દક્ષિણ ઝોનમાં વરસ્યો છે. ત્યારે અમદાવાદમાં વરસેલા વરસાદની થોડીક મુદ્દા પ્રમાણેની માહિતી અહીં રજુ કરી છે. 
rain in ahmedabad

 વટવામાં 7 ઇંચ, વેજલપુરમાં 6.5 ઇંચ
 ત્રણ મકાન ધરાશાયી થયા
વટવામાં સાડા 6 ઈંચ , મણીનગરમાં સાડા પાંચ ઈંચ વરસાદ
ઓઢવમાં 5 ઈંચ , વિરાટનગરમાં 4 ઈંચ વરસાદ
ઉસ્માનપુરમાં 4 ઈંચ , રાણીપમાં 4 ઈંચ વરસાદ


rain in ahmedabad

વેજલપુરમાં 5 ઈંચ , ગોતામાં 3 ઈંચ વરસાદ
કોતરપુરમાં 3 , મેમ્કો અને નરોડામાં 4 ઈંચ વરસાદ
દાણીલીમડામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો

rain in gujarat


મીઠાખળી, અખબારનગર અંડરબ્રીજ બંધ કરાયા, દક્ષિણી અંડર બ્રીજ પણ બંધ
પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો

rain in gujarat


એરપોર્ટના રન વેમાં ભરાયા વરસાદી પાણી
મોડી રાતથી શહેરમાં 48.15 મીમી વરસાદ નોંધાયો
 વાસણા બેરજની 128.75 ફૂટની સપાટીએWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Photo આ અમદાવાદનું એરપોર્ટ છે કે તળાવમાં બનેલુ Airport..!! ભારે વરસાદથી અમદાવાદ Airportનો રનવે ડેમેજ

ગુજરાતના અમદાવાદમાં ભારે વરસાદને કારણે એયરપોર્ટના રનવેને ભારે નુકશાન થયુ છે. એયર ઈંડિયાની ...

news

VIDEO - ગુજરાતમાં વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત.. જુઓ વીડિયો

અમદાવાદમાં ગત વર્ષે વરસાદની સંપૂર્ણ સીઝન દરમિયાન કુલ 23 ઈંચ વરસાદ પડયો હતો. જેની તુલનામાં ...

news

રોજ દોડતા અમદાવાદની .8 ઈચ વરસાદે હાલત બગાડી.. જુઓ તસ્વીરોમાં Ahmedabad City in photos

: અમદાવાદમાં ગઇકાલે મોડી રાતથી વીજળીના કડાકા સાથે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં ...

news

Rain in Ahmedabad - સતત પડી રહેલ વરસાદથી બેહાલ અમદાવાદ....

અમદાવાદમાં છેલ્લા છ દિવસથી થઈ રહેલ સતત વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. મોટાભાગના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine