સી- ફૂડમાં સૌરાષ્ટ્રે ૩૫૦૦ કરોડની જંગી નિકાસ કરી

સોમવાર, 3 જુલાઈ 2017 (12:14 IST)

Widgets Magazine


સૌરાષ્ટ્રના ૮૦૦ કી.મી.ના સાગરકાંઠા પર ફિશિંગ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી પુર્ણ કક્ષાએ વિકાસ પામ્યો છે. કેન્દ્ર કે રાજય સરકાર દ્વારા પુરતા પ્રમાણમાં સહયોગ મળતો ન હોવા છતાં સૌરાષ્ટ્રના સી-ફુડ નિકાસકારોને નિકાસ વેપારમાં ડંકો વગાડયો છે અને વર્ષ ૧૬/૧૭માં એકલા સૌરાષ્ટ્રમાંથી રૃ.૩૫૦૦ કરોડની કરી કરોડો રૃપિયાનું વિદેશી હુંડિયામણ દેશને કમાવી આપ્યું છે. જોકે હવે સિઝન પુરી થઈ ગઈ છે તેથી ફ્રોઝન સી-ફુડની નિકાસ શરૃ કરી દેવામાં આવી છે. યુરોપ, વિએટનામ, ચાઈના અને અમેરિકા મુખ્ય આયાતકાર : સિઝન પુરી થતા ફ્રોઝન સી-ફુડની નિકાસ શરૃ  : યુરોપ, વિએટનામ, ચાઈના અને અમેરિકા જેવા દેશોમાં રીબન,સ્કવીડ અને કર્ટલ ફીશની સારી એવી માંગ રહે છે જયારે જાપાન, ગલ્ફ, સાઉદી એરેબિયા જેવા દેશોમાં પ્રોમ્પલેટ, જીંગા અનેસુરમાઈની માંગ રહે છે  સૌરાષ્ટ્રમાં પોરબંદર, વેરાવળ, ઓખા, જાફરાબાદ, માંગરોળ અને ચોરવાડમાંથી સી-ફુડની મુખ્યત્વે નિકાસ કરવામાં આવે છે અને અહીં નિકાસકારો દ્વારા મોટી ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ પણ બનાવવામાં આવ્યા છે જેમાં વર્ષ દરમિયાનનો નિકાસનો સ્ટોક ભરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાંથી મુખ્યત્વે રીબન, સ્કવીડ અને કર્ટલ ફીશની આ વર્ષે ધુમ નિકાસ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રોમ્પલેટ, જીંગા અને સુરમાઈ પણ નિકાસ કરવામાં આવી છે પણ તે સેકન્ડ સ્ટેજમાં આવે છે. યુરોપ, વિએટનામ, ચાઈના અને અમેરિકા જેવા દેશોમાં રીબન,સ્કવીડ અને કર્ટલ ફીશની સારી એવી માંગ રહે છે જયારે જાપાન, ગલ્ફ, સાઉદી એરેબિયા જેવા દેશોમાં પ્રોમ્પલેટ, જીંગા અનેસુરમાઈની માંગ રહે છે તેથી આ દેશોમાં આ ફીશ મોટાભાગે નિકાસ કરવામાં આવી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
૩૫૦૦ કરોડ જંગી નિકાસ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર સી- ફૂડ Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર, Rain in Gujarat Photo - પાલનપુરમાં પાંચ જણા તળાવમાં ન્હવા જતાં ડૂબ્યા ત્રણનાં મોત બેનો બચાવ

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારથી જ મેઘરાજાએ સવારી કરીને જળબંબાકાર સર્જેયો હતો. ...

news

ગુજરાત જળબંબાકાર - સિદ્ધપુરમાં 5 કલાકમાં 12 ઈંચ, અનેક ટ્રેનો રદ્દ કરાઈ

રાજ્યમાં શનિવારથી મેઘરાજાની અવિરત સવારી ગઇકાલે પણ ચાલુ રહી હતી અને આજે પણ રાજ્યમાં ...

news

rain in gujarat - ગુજરાતમાં ભારે વરસાદ, ત્રણ કલાકમાં 8 ઈંચ વરસાદ

ગુજરાતમાં ભારે વરસાદ, ત્રણ કલાકમાં 8 ઈંચ વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં આખરે મેઘરાજા મન ...

news

Rajkot News - જ્યારે 12 સિંહના ઝુંડ વચ્ચે સ્ત્રીએ આપ્યો બાળકને જન્મ

શુ કોઈ સ્ત્રી વાઘના ટોળા વચ્ચે બાળકને જન્મ આપી શકે છે. સાંભળવામાં જરૂર થોડુ વિચિત્ર લાગી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine