ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મોબાઈલ એપ લોન્ચ કરી

સોમવાર, 3 જુલાઈ 2017 (12:35 IST)

Widgets Magazine

રવિન્દ્ર જાડેજાએ પોતાની કરી છે. આ એપ્લીકેશનમાં ચાહકો તેમના વિશે પ્રતિભાવ પણ આપી શકે તે માટેનું કોર્નર પણ આપવામાં આવ્યું છે. જેમાં પાકિસ્તાન સામે હાર્દિકને રન આઉટ કરાવવા માટે ફેન્સ નારાજ હોવાની કોમેંટ પણ મુકવામાં આવી છે. બીજી તરફ મોબાઈલ એપમાં પણ તેનો રાજપુતી ઠાઠ જોવા મળી રહ્યો હોવાની કોમેંટ પણ કરવામાં આવી છે.

ravindra jadeja

આ એપની ખાસ વાત એ છે કે, જાડેજાએ તેમાં એક કોન્ટેસ્ટ લોન્ચ કરી છે. જેમાં ભાગ લેનારને તેની સાથે વાત કરવાનો તેમજ મળવાનો મોકો પણ મળી શકશે. ઉપરાંત આ એપમાં રવિન્દ્ર જાડેજાના અલગ-અલગ ફોટાઓ સાથે તેમના અને રિવાબાના લગ્નના વિડીયો પણ જોવા મળશે. સાથે-સાથે તેમની શ્રેષ્ઠ વિકેટ અને તેમણે કરેલા રન-આઉટના વિડીયો પણ મુકવામાં આવ્યા છે. ફેન્સ માટે સુપર ફેન અને ફેન બોર્ડ ફીડબેક પણ આ એપમાં જોવા મળશે. આ એપ લોન્ચ કરતા રવિન્દ્રએ જણાવ્યું હતું કે હવે એપના માધ્યમથી હું મારા ચાહકો સાથે વધુ સમય વિતાવી શકીશ. અહીં તમને મારા એક્સકલુઝીવ ફોટાઓ, વિડીયો, જાહેરાતો અને કોન્ટેસ્ટ પણ મળશે. જેમાં મને મળવાનો મોકો પણ મળી શકશે. કોઈપણ સ્માર્ટફોનમાં પ્લે સ્ટોરમાં જઈને આ એપ માત્ર રવિન્દ્ર જાડેજાનું નામ લખવાથી સરળતાથી ડાઉનલોડ કરી શકાશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રવિન્દ્ર જાડેજા ક્રિકેટર મોબાઈલ એપ લોન્ચ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મહેસાણામાં રેલવે ટ્રેક ધોવાતા ૧૨ કલાક સુધી રેલ વ્યવહાર ખોરવાયો

ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે મહેસાણા ઉંઝા રેલવે સેક્શનમાં ભારે વરસાદથી રેલવે ...

news

સી- ફૂડમાં સૌરાષ્ટ્રે ૩૫૦૦ કરોડની જંગી નિકાસ કરી

સૌરાષ્ટ્રના ૮૦૦ કી.મી.ના સાગરકાંઠા પર ફિશિંગ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી પુર્ણ કક્ષાએ ...

news

ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર, Rain in Gujarat Photo - પાલનપુરમાં પાંચ જણા તળાવમાં ન્હવા જતાં ડૂબ્યા ત્રણનાં મોત બેનો બચાવ

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં શુક્રવારથી જ મેઘરાજાએ સવારી કરીને જળબંબાકાર સર્જેયો હતો. ...

news

ગુજરાત જળબંબાકાર - સિદ્ધપુરમાં 5 કલાકમાં 12 ઈંચ, અનેક ટ્રેનો રદ્દ કરાઈ

રાજ્યમાં શનિવારથી મેઘરાજાની અવિરત સવારી ગઇકાલે પણ ચાલુ રહી હતી અને આજે પણ રાજ્યમાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine