બુધવાર, 3 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (11:47 IST)

અમદાવાદમાં 10 વર્ષ બાદ રેકોર્ડબ્રેક ઠંડી- ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી: આગામી

અમદાવાદમાં 10 વર્ષ બાદ રેકોર્ડબ્રેક ઠંડી
અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી, આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની આગાહી..
 
એક અઠવાડિયા સુધી અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી નીચે રહેવાની શક્યતા.  ગઈકાલે અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી અને ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ત્યારે હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી શકે છે