ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 ઑગસ્ટ 2022 (13:24 IST)

કોંગ્રેસના સિનિયર નેતાનું રાજીનામું

Naresh rawal
17મી ઓગસ્ટે કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સિનિયર નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમાર કેસરિયા ધારણ કરશે.
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. એ સિવાય રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા રાજુ પરમાર પણ ભગવો ધારણ કરશે. આથી, કોંગ્રેસના 2 સિનિયર નેતાઓ 17મી ઓગસ્ટે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. 
 
17 ઓગસ્ટના રોજ સવારના 11 વાગે આ બંને સિનિયર નેતાઓ ભાજપમાં જોડાશે. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'અમે બધા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા