સુરતમાં અનોખા લગ્ન યોજાયા,મહેમાનો ઘરેથી ટિફિન લઇ આવ્યા

સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (13:21 IST)

Widgets Magazine
mariage


લગ્નને યાદગાર બનાવા અને સમાજમાં રિવાજના નામે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પરંતુ સુરતમાં પટેલ સમાજના યુવક-યુવતીએ એક અનોખો દાખલો બેસાડ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ વખત માત્ર 16 મિનિટની અંદર જ લગ્ન કરી નવદંપત્તિએ અનોખો મેસેજ આપ્યો છે.ન ઢોલ-નગારા, ન બેન્ડ-વાજા, કે ન તો કોઇ રિસેપ્શન વગર માત્ર 16 મિનિટમાં જ સમાજની વિધિ અનુસાર લગ્નના બંધને બંધાયા. એ તો ઠીક લગ્નમાં હાજરી આપવા આવેલા તમામ લોકો ઘરેથી ટિફિન લઇને આવ્યા હતા. આ કપલે નવદંપત્તિએ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. નવદંપત્તિએ સંત રામપાલ મહારાજની દીક્ષા અને શિક્ષા અનુસાર લગ્ન કરી સમાજ માટે અનોખો સંદેશો પૂરો પાડ્યો હતો.

mariageWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વિરોધની મર્યાદા હટી, ગધેડા પર ઋત્વીજ પટેલનો ફોટો લગાવીને જુતાનો હાર પહેરાવ્યો

નલિયા સામૂહિક સેકસકાંડ બાદ બેકફૂટ પર આવી ગયેલા ભાજપ ખુલાસા પર ખુલાસા કરી રહયુ છે, તેની ...

news

હોટલ તાજમાં ત્રાસવાદીઓને મારનાર અમદાવાદનો જવાન કાશ્મીરમાં શહીદ થયો

દક્ષિણ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં બે ભારતીય જવાનો શહીદ થયા છે. આ બે જવાનો પૈકી એક ...

news

બ્લાઈન્ડ ક્રિકેટ વિશ્વકપમાં ભારત પાકિસ્તાનને પછાડીને ચેમ્પિયન બન્યું,ગુજરાતનો કેતન પટેલ મેન ઓફ ધ સિરિઝ

ભારતના પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટરોએ જબરજસ્ત પર્ફોમન્સને સહારે ફાઈનલમાં પાકિસ્તાનને નવ વિકેટથી ...

news

અમેરિકામાં 26 વર્ષના ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

રેડ્ડી 2013માં અમેરિકા ગયો હતો. તેણે તાજેતરમાં જ તેણે પોતાનું એમએસ પૂરુ કર્યુ અને નોકરીની ...

Widgets Magazine