સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 માર્ચ 2021 (13:28 IST)

સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાં અજાણ્યા યુવાને ફાંસો ખાધો

સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાં  અજાણ્યા યુવાને ફાંસો ખાધો
સ્ટ્રીટ લાઈટ પોલ સાથે કપડું બાંધી ફાંસો ખાઈ કર્યો આપઘાત 
ગઈ રાત્રી દરમ્યાનનો બનાવ
પોલીસ ઘટના સ્થળે પહોંચી
યુવક ની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કર્યા