ગુજરાતમાં એક એવું એરપોર્ટ તૈયાર થયું જ્યાં માણસની Live અંતિમવિધી થશે.

ગુરુવાર, 20 જુલાઈ 2017 (15:51 IST)

Widgets Magazine
moksh airport


મૃતકની  છેલ્લી સફરમાં તેના અંતિમ સ્થાન સ્વર્ગ સુધી પહોંચાડવા માટે બારડોલીમાં ‘અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટ’ તૈયાર કરવામાં આવી રહ્યું છે. મૃત્યુબાદ પરિવારજનોના દુઃખને હળવું કરવા તેમજ આત્માને વિમાન રૂપી માધ્યમ દ્વારા મોક્ષ પ્રાપ્તી થાય તે માટે સ્મશાનને એરપોર્ટની થીમ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે માટે વિમાનના બે મોટા મોડેલ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ ‘મોક્ષ એરપોર્ટ’ પર કોઈની અંતિમ યાત્રા પહોંચે તો પહેલા જ બે મોટા વિમાન જોવા મળશે. એક વિમાન ‘મોક્ષ એરલાઈન્સ’ અને બીજું વિમાન ‘સ્વર્ગ એરલાઈન્સ’નું દેખાશે. ગેટમાં એન્ટ્રી થતાં તેમને પર જે રીતે અનાઉન્સમેન્ટ સંભળાય છે તેવું અનાઉન્સમેન્ટ સાંભળવા મળશે. સદગતની આત્માના અંતિમ પ્રવાસ માટે આ નંબરના ગેટ પર પ્રવેશ કરવો. અંતિમ ક્રિયા માટે આવતા મૃતકના પરિવારજનોનું દુઃખ ઘટે, લોકોને શાંતિ અને આશ્વાસન મળી રહે તે માટે એરપોર્ટ જેવો મહોલ તૈયાર કરાયો છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
‘અંતિમ ઉડાન મોક્ષ એરપોર્ટ’ એરપોર્ટ ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ટીમ ઈંડિયા ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર ભારતીય ટીમ. મહેન્દ્દ્ર સિંહ ધોની મોદી #નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલ. અમિત શાહ આઈપીએલ ક્રિકેટ સમાચાર રમત સમાચાર અન્ય રમતો ટેનિસ સાનિયા મિર્ઝા સાઈના નેહવાલ સમાચાર આમ આદમી પાર્ટી Live અંતિમવિધી Sports Cricket America Gujarati News Team India Gujarat Samachar Cricket News Ipl News Sports News Latest Gujarati News News Business News Pm Narendra Modi Latest Gujarat Samachar National News Gujarat Gujarati News Ahmedabad Regional News Of Gujarat Ahmedabad News In Gujarati Gujarat Samachar In Gujarati Arvind Kejriwal Vs Pm Modi Samachar #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રીયલ લાઈફમાં લતીફનું એન્કાઉન્ટર કરનાર ડીવાયએસપી તરૂણ બારોટ હવે ‘રઇસ’ શાહરૂખની સામે

રઇસ’ ફિલ્મના પ્રમોશન માટે મુંબઇથી દિલ્હી જઇ રહેલાં શાહરૂખખાનને જોવા વડોદરા રેલવે સ્ટેશન ...

news

ગુજરાતી અર્પણ દોશી બ્રિટનમાં સૌથી નાની વયનો ડોક્ટર બનશે

ગુજરાતના પાટનગર ગાંધીનગરનો અર્પણ દોષી ટૂંક સમયમાં જ ઉત્તર-પૂર્વ બ્રિટનની એક હોસ્પિટલમાં ...

news

શંકરસિંહના જન્મ દિવસની ઉજવણી મહાત્મા મંદિર ના ફળવાયું

વિધાનસભા વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ઘણા સમયથી પક્ષની નીતિ-રીતિથી નારાજ બન્યા છે. ...

news

ભયાનક દુર્ઘટના - સતલુજ નદીમાં સમાય ગઈ બસ, 28 લોકોના મોત

શિમલાના રામપુરની પાસે એક દર્દનાક દુર્ઘટના થઈ છે. જ્યા એક પ્રાઈવેટ બસ સતલુજ નદીમાં પડવાથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine