ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 એપ્રિલ 2022 (10:56 IST)

ગરમીના કારણે થઇ રહી છે આ બીમારી

આ મહાનગરમાં અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત, ડિહાઇડ્રેશનના કેસો વધ્યા 
હીટ સ્ટ્રોક (ઉષ્માઘાત)ની અસર પામેલા દરદીઓએ નાકમાંથી પ્રવાહી ઝરવું, ચક્કર આળવા, ધૂળના કારણે એલર્જી તથા ગળામાં બળતરા થવા જેવી ફરિયાદો પણ કરી છે.
 
ત્રણ થી પણ વધુ દિવસ તાવ રહેતા હોસ્પિટલમાં દાખલ થવું પડયું હોય તેવા પણ દરદીઓ છે. ડાયેરિયા (જુલાબ) તથા માથાના દુઃખાવાના દરદીઓની સંખ્યા ૨૦ થી ૩૦ ટકા વધી છે.