ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 8 મે 2022 (13:57 IST)

જૂનાગઢની માતૃભક્ત પુત્રીઓની અનોખી ભક્તિ- માં ની વિદાય બાદ દીકરીઓએ બનાવી પ્રતિમા

જૂનાગઢની માતૃભક્ત પુત્રીઓની અનોખી ભક્તિ: માતાના નિધન પછી જૂનાગઢની દીકરીઓએ કર્યું એવું કે જાણીને થશે ગર્વ
 
જૂનાગઢની લાગણીશીલ દીકરીઓ માતા અવસાન થયા પછી ત્રણ દીકરીઓ માતાના મૃત્યુ પછી આ ત્રણેય દીકરીઓએ તેમની 6 ફૂટની પ્રતિમા બનાવડાવી.  
 
જૂનાગઢના એક પરિવારમાં જન્મેલી ત્રણ દીકરીઓની આ માતૃભક્તિની કહાની છે ત્રણ દીકરીઓએ માતાનું મૃત્યુ પછી અનોખો પ્રયાસ કરનારી  લોકોને સંદેશો આપ્યો છે. જે પોતાના માતા-પિતાની લાગણી-તેની વ્યથા સમજવામાં નિસ્ફળ રહેતા દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમો ખુલી રહયા છે.