શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 જુલાઈ 2023 (15:09 IST)

VIDEO: જામનગર રસ્તા વચ્ચે REELS બનાવનારની ધરપકડ

social media
social media
રસ્તા વચ્ચે REELS બનાવનારની ધરપકડ -  આજકાલના સમયમાં ઘણા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી પોપ્યુલરા થવા માટે જીવલેણ સ્ટંટ કરે એવી જ કિસ્સ્માં અત્યારે સુરત અને અમદાવાદા શહેરમાં પણ સ્ટંટ કરતા વીડિયો સમે આવ્યા હતા. પણ આ કમાણી માટે કરવામાં આવતા કામો પર નિયંત્રણ જરુરી છે. 
 
જામનગરમાં રસ્તા વચ્ચે REELS બનાવનાર યુવક-  યુવતીઓ ગરમા રમતા વીડિયો વાયરલ થતા પોલીસા દોડતી થઈ. પોલીસે 'રાસરસીયા ગરબા કલાસીસ'ના સંચાલકો સામે કરી કાયદેસરની કાર્યવાહી.  ધરપકડ કરવામાં આવી છે. 
 
જામનગરના બેડી બંદર રોડ પર  'રાસરસીયા ગરબા કલાસીસ'ના  યુવક-  યુવતીઓ ગરમા રમતા હતા આ રસ્તા પરા ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે. તેથી રસ્તો રોકીને ગરબા કરતા લોકોનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી હતી.