રાજકોટનો આજી-૧ છલકાતાં મુખ્યમંત્રી રૂપાણીએ નીર વધાવ્યાં

શનિવાર, 29 જુલાઈ 2017 (13:18 IST)

Widgets Magazine
aaji dam

 


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં ડેમ છલકાઇ જતાં તેના વધામણાં કર્યા હતા. ગઇ કાલે મોડી રાત્રે આજી-૧ ડેમ છલકાઇ ગયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે ગાંધીનગરથી પહોંચતા તેઓ એરપોર્ટથી સીધા આજી-૧ ડેમ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, બરાબર એક મહિના પહેલાં, ૨૯ જૂને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજી ડેમમાં નર્મદાના નીરને વધાવ્યા હતા, 
aaji dam

કુદરતની મ્હેરથી મહિના પછી આજી-૧ છલકાઇ ગયો છે. આજી-૧ ડેમની ઊંચાઇ પણ ૨૯ ફૂટ છે. આમ ૨૯ ફૂટન ઊંચાઇ વાળા આજી-૧ ડેમમાં ૨૯મી જૂને નર્મદાના નીરના વધામણા અને આજે ૨૯મી જુલાઇએ ડેમ છલકાતાં પુન:વધામણાં કરાયાં છે. ૨૯નો આંક આજી માટે શુકનિયાળ સાબિત થયો છે. 
aaji dam

 હાલ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ આપાતકાલીન પરિસ્થિતિમાં રાજયના વહિવટી તંત્ર અને એનડીઆરએફ તેમજ ભારતીય હવાઇ દળ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેના સહયોગથી મહામુલી માનવ જીંદગી બચાવાઇ છે અને હાલ પરિસ્થિત સૂંપર્ણપણે કાબુમાં છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

KRK બોલ્યા - તપાસ કરો ભાઈઓ.. કેજરીવાલજી ક્યાક રાયતું સમજીને ફેવિકોલ તો નથી પી ગયા ને !!

બોલીવુડ અભિનેતા અને ખુદને ફિલ્મ ક્રિટિક કહેનારા કમાલ ખાન હંમેશા પોતાના ઉઘા છતા ટ્વીટને ...

news

આ મહિલા બનશે પાકિસ્તાનની આગામી પ્રધાનમંત્રી...આજે થશે એલાન

પનામા પેપર લીક મામલે દોષી સાબિત થયા પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને પોતાનુ પદ ...

news

Gujarat - BJPથી ગભરાઈ કોંગ્રેસ, રાતોરાત 41 ધારાસભ્યોને બેંગ્લુરુના રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા

ગુજરાતમાં થનારી રાજ્યસભા ચૂંટણી પહેલા 6 કોંગ્રેસી ધારાસભ્યોના પાર્ટીનો સાથ છોડી બીજેપીમાં ...

news

હાથી સાથે સેલ્ફી લેવી ભારે પડી... ગુમાવ્યો જીવ

બનરઘાટા બાયોલોજિકલ પાર્કમાં એક યુવકે હાથીને સાથે સેલ્ફી લેતા તેને એ સમયે ભારે પડી જ્યારે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine