સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 29 જુલાઈ 2021 (19:41 IST)

5 બાળકો પેદા કરનારને મહિને 1500ની સહાય- 5 બાળકોથી વધારે બાળકો થતા મળશે આર્થિક મદદ

welfare scheme for families with five or more children
કેરળમાં એવા પરિવારોને દર મહીન અપાશે 1500 રૂપિયા 
આ સુવિધાઅ વર્ષ 2000 પછી પરિણીત જોડીને મળશે. 
 
યૂપી -અસમ જેવા રાજ્યોમાં જનસંખ્યા નિયંત્રણ માટે ઉપાડેલા પગલાના વચ્ચે કેરળમાં ચર્ચએ વધારે બાળક વાળા ખ્રિસ્તી પરિવારને આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે. તેના હેઠણ પાંચ કે વધારે 
 
બાળકવાળા પરિવારને દર મહીને 1500 રૂપિયા મળશે.  સુવિધા વર્ષ 2000 પછી પરિણીત જોડીને મળશે. 
 
યોજનાનો ઉદ્દેશ્ય ખ્રિસ્તી સમૂહને જનસંખ્યા વધારવા માટે પ્રેરિત કરવુ છે. આમ તો તેનો તાત્કાલિક લક્ષ્ય મહામારીથી પ્રભાવિત પરિવારને મદદ પહોંચાડવા જણાવ્યુ છે. સિરો માલાબાર કેથોલિક ચર્ચના પાલા ડાયોસિસના ફેમેલી અપોસ્ટોલેટના મુજબ ઈયર ઑફ દ ફેમિલી સેલિબ્રેશનના હેઠણ ગયા સોમવારે બિશપ જોસેફ કલરંગટની ઑનલાઈન બેઠકમાં આ જાહેરાત થઈ. ફેમિલી અપોસ્ટોલેટના ફાદર કુટ્ટિયાનકલએ જણાવ્યુ કે આર્થિક મદદ ઑગસ્ટથી શરૂ કરાઈ શકે છે.