Widgets Magazine
Widgets Magazine

ભારતનું રાષ્ટ્રગીત - જન ગન મન..

Widgets Magazine

 
 
independence day

નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયેલ અને 2 જાન્‍યુઆરી, 1947 ના દિવસે ગણતંત્ર માં રાષ્ટ્રગીત તરીકે સમ્‍માનિત કરાયું હતું.
જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા&
પંજાબ સિન્‍ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્‍કલ બંગ&
વિંધ્‍ય હિમાચલ યમુના ગંગા
ઉચ્‍છલ જલધિ તરંગ&
તવ શુભ નામે જાગે&
તવ શુભ આશીષ માંગે&
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,
ભારત ભાગ્‍યવિધાતા&
જય હે& જય હે& જય હે&
જય જય જય જય હે&!

અધીકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (52) સેકંડમાં ગાવામાં આવે છે. ક્‍યારેક પહેલી તથા છેલ્લી કડી ને 20 સેકંડના ગાળામાં પણ ગાવામાં આવે છે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આજ-કાલ

news

26મી જાન્યુઆરી ! આપણો પ્રજાસત્તાક દિવસ ! ગણતંત્ર દિવસ

ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન ...

news

ગુજરાતી નિબંધ - વીર ભગતસિંહ

ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન ...

news

વર્ષ 2016 માં લોકપ્રિય રહ્યા આ સેલિબ્રિટીઓના લગ્ન, જુઓ ફોટા

બિપાશા અને કરણએ 30 એપ્રિલએ બંગાળી રીતે રિવાજથી લગ્ન કર્યા હતા. બન્નેની પહેલે મુલાકાત અલોન ...