વેબદુનિયા સર્વેક્ષણ-07માં ભાગ લો
વર્ષ-2007 માટે રાષ્ટ્રીય અને ગુજરાત સંબંધીત સર્વેક્ષણ
વેબદુનિયા સર્વેક્ષણ-2007ના માધ્યમથી વાચક એમના પસંદગીના વ્યક્તિને પસંદ કરી શકે છે. સર્વેક્ષણમાં વિવિધ વિષયો પર અલગ-અલગ 10 પ્રશ્નો પુછવામાં આવ્યા છે. વાચકોએ પ્રત્યેક પ્રશ્નના માટે આપેલા 10 વિકલ્પોમાંથી કોઇ એક યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. આ સર્વેક્ષણ પછી પ્રાપ્ત પરિણામોના આધારે વિસ્તૃત રિપોર્ટ વેબદુનિયાના તમામ 9 પોર્ટલ્સ પર પ્રકાશિત કરવામાં આવશે. સર્વેક્ષણમાં 10 જાન્યુઆરી, 2008 સુધી વાચકો ભાગ લઇ શકે છે. સર્વેક્ષણ - 2007માં ભાગ લેવા માટે નીચે ક્લિંક કરો - વેબદુનિયા રાષ્ટ્રીય સર્વેક્ષણ-2007આ સર્વેક્ષણમાં ગુજરાત સંબંધીત વિવિધ વિષયો પર 5 પ્રશ્ન પુછવામાં આવ્યા છે. વેબદુનિયા સર્વેક્ષણ-2007ના માધ્યમથી વેબદુનિયા યુઝર્સ તેમના મનપસંદ વ્યક્તિની પસંદગી કરી શકે છે. યુઝર્સે પ્રત્યેક પ્રશ્નના માટે આપવામાં આવેલા વિકલ્પોમાંથી કોઇ એક વિકલ્પની પસંદગી કરવાની રહેશે. સર્વેક્ષણ બાદ પ્રાપ્ત પરિણામોના આધારે સંપૂર્ણ રિપોર્ટ ગુજરાતી વેબદુનિયા પોર્ટલ્સ પર પ્રકાશિત કરવામાં આવશે. આ સર્વેક્ષણમાં યુઝર્સ 10મી જાન્યુઆરી, 2008 સુધી જોડાઇ શકે છે. વેબદુનિયા ગુજરાતી સર્વેક્ષણ - 2007માં જોડાવવા અહીં ક્લિંક કરો...