- લાઈફ સ્ટાઈલ
» - વેબદુનિયા વિશેષ 07
» - પુનરવલોકન-07
79મો ઓસ્કર એવોર્ડ
79
મો વાર્ષિક ઓસ્કર પુરસ્કાર સમારંભ લૉસ એંજિલ્સ(અમેરિકા)ના કોડક થિયેટરમાં રંગારંગ કાર્યક્રમ અને ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુરીઓની સાથે 25 ફેબ્રુઆરી, 2007ના રોજ સંપન્ન થઈ ગયો. '
ધ ડિપાર્ટિડ' ને સર્વ શ્રેષ્ઠ ફિલ્મ અને સર્વશ્રેષ્ઠ નિર્દેશનના બે ઓસ્કર પુરસ્કાર જીત્યા. પ્રમુખ ઓસ્કર એવોર્ડના વિજેતાઓની યાદી આ મુજબ છે. મુખ્ય એવોર્ડ વિજેતાસર્વશ્રેષ્ઠ ફિલ્મ : ધ ડિપાર્ટિડસર્વશ્રેષ્ઠ અભિનેતા : ફોરેસ્ટ વિટેકર ( ધ લોસ્ટ કિંગ ઓફ સ્કોટલેંડસર્વશ્રેષ્ઠ અભિનેત્રી - હેલેન મિરેન (ધ કવીન) સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી : જેનીફર હડસન(ડ્રીમગર્લ)સર્વશ્રેષ્ઠ નિર્દેશક : માર્ટિન સ્કોસેંસ (ધ ડિપાર્ટિડ)સર્વ શ્રેષ્ઠ કલા નિર્દેશન : પૈસ લૈંબિરિંથસર્વ શ્રેષ્ઠ મૂલ પટકથા લેખક : માઈકલ આન્ટ (લિટલ મિસ સનશાઈન)સર્વશ્રેષ્ઠ એનિમિશન ફિલ્મ : હેપ્પી ફીટસર્વશ્રેષ્ઠ ડોક્યુમેંટરી : એન ઈનકંવીનિએંટ ટુથ સર્વશ્રેષ્ઠ વિદેશી ફિલ્મ : ધ લાઈવ્સ ઓફ અધર્સ (જર્મંની) સર્વશ્રેષ્ઠ કોસ્ટ્યૂમ : મેરી એંટોઈનેસર્વશ્રેષ્ઠ મેકઅપ : પૈસ લૈબિરિંથ સર્વશ્રેષ્ઠ સિનેમાટોગ્રાફીમ ; પૈસ લૈબિરિંથ