ગુરૂવારે પહેરવું પીળા રંગના કપડા પછી જુઓ હેરાન કરનાર ફાયદા

બુધવાર, 4 ઑક્ટોબર 2017 (14:24 IST)

Widgets Magazine


અઠવાડિયામાં સાત દિવસ અને દરેક દિવસે હિન્દુ ધર્મ  મુજબ કોઈ ખાસ ભગવાનમે સમર્પિત કરાય છે. ગુરૂવારે ભગવાન વિષ્ણુ અને સાંઈ બાબાની આરાધના હોય 
 
છે. એવું માનવું છે કે બન્ને જ દેવતાઓને પીળો રંગ પસંદ છે અને આ દિવસે જો પીળા રંગ પહેરાય તો ઘણા લાભ થઈ શકે છે... 
 
બૃહસ્પતિ સોના અને તાંબા જેવા પીળા રંગના ધાતુઓથી સંકળાયેલા છે. સાથે જ ભગવાન વિષ્ણુ પણ પીળા કપડા જ ધારણ કરે છે. તેથી જો તમે પીલા રંગના 
 
કપડા અને ધાતુ પહેરો છો તો તમને ભગવાન વિષ્ણુની ખાસ કૃપા મળે છે. 
 
ભગવાન વિષ્ણુને ખુશ કરવું છે તો પીળા રંગની મિઠાઈ ચઢાવો અને ખાવો. બૃહસ્પતિ પીળી મિઠાઈથી સરળતાથી પ્રભાવિત થઈ જાય છે. 
 
જો લગ્નમાં રૂકાવટ આવી રહી છે કે સારા જીવનસાથીની શોધ છે તો ગુરૂવારે પીળા રંગના કપડા પહેરવા શરૂ કરી નાખો. પરિસ્થિતિઓ અનૂકૂળ થઈ જશે. 
 
જો કોઈ છોકરીઓના નહી થઈ રહ્યા હોય તો ગુરૂવારે પીળા કપડા પહેરવા જોઈએ. એવી છોકરીઓને શુક્રવારે સફેદ વસ્ત્ર પહેરવાથી પણ લાભ હોય છે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

5 ઓક્ટોબરે શરદ પૂર્ણિમા, જાણો આ 8 વાત

શરદપૂર્ણિમાના દિવસે ચંદ્રમાની કિરણ અમૃત વર્ષા કરે છે. આ અમૃત વર્ષા શરીર માટે બહુ ગુણકારી ...

news

તો આ બધા કામ કરવાથી શુ માણસની વય ઘટે છે ?

મહાભારતમાં એક પ્રસંગ આવે છે જેમાં વિદુરે ધૃતરાષ્ટ્રને માણસની ઉમર ઓછા કરવાના કારણ જણાવ્યા ...

news

હનુમાનજી કરશે જિદ્દ અને ગુસ્સાને શાંત, આ દિવસે કરો આ ઉપાય

બાળક જિદ અને ગુસ્સેલ સ્વભાવના આજકલ થતા જઈ રહ્યા છે. જેના કારણે માતા-પિતાને ખૂબ માનસિક અને ...

news

dharm - પૂજાનું નારિયેળ ખરાબ નિકળે તો ખુશ થઈ જાઓ ....

ઘણી વાર એવું થાય છે કે નારિયેળ પૂજામાં ચઢાવ્યું હોય અને તે અંદરથી ખરાબ નીકળી જાય છે. એ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine