Widgets Magazine
Widgets Magazine

બુધવારે ઘરથી લઈને નિકળો આ વસ્તુઓ, થશે ચમત્કાર અને બનશે બગડેલા કામ

બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (05:18 IST)

Widgets Magazine
ganesh

લોકમાન્ય કહેવત છે કે બુધવારના સંબંધમાં કહેવાય છે બુદ્ધ કામ શુદ્ધ એટલે બુધવારના દિવસે કરેલ કામ શુદ્ધતાની સાથે પૂરૂ હોય છે. 
 
કાર્યની સફળ થતા કોઈ શંકા નથી. પણ કોઈ પણ કાર્ય પાછળ મેહનતની સાથે કિસ્મત પણ હોય છે. 
 
તે અનુરૂપ કાર્ય કરે છે. બુધવારના દિવસે ગ્રહના રાજકુમાર અને ગણેશજીને સમર્પિત છે. 
 
બન્નેને લીલો રંગ ભાવે છે. આ દિવસે ઘરના મુખ્યદ્વારની આસપાસ લીલા રંગની કોઈ પણ ફોટા લગાવો. 
 
ઘરથી બહાર નિકળતા સમયે ધાણા ખાઈને જવું જોઈએ અને સાથે એક ખીરા(કાકડી) લઈને જાઓ. 
 
આખા દિવસ તેને તમારી પાસે રાખવી. 
 
પછી જુઓ કેવું થશે અને બનશે બગડેલા કામ 
 
બુધવારે આ ઉપાય કરવાથી શુભ લાભની પ્રાપ્તિ હોય છે. 
 
બધી 12 રાશિઓના જાતક આર્થિક જોખમથી બચવા માટે શુદ્ધ ઘીમાં સિંદૂર મિક્સ કરી ગણપતિ મંદિરમાં ચઢાવો. 
 
ગાયને લીલી ઘાસ ખવડાવો. તેનાથી દૈવીય કૃપા બની રહે છે અને ઈચ્છાઓ પૂર્ણ હોય છે. 
 
ગણેશજીને મોદકનો ભોગ લગાવવાથી બુદ્ધિ કુશાગ્ર હોય છે અને સફળતાની રાહ ખુલે છે. 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

Video - સર્વ પિતૃ અમાવસ્યા પર આટલુ ધ્યાન રાખો

સર્વપિતૃ અમાવ્સયા મતલબ શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસે કરવામાં આવેલુ શ્રાદ્ધ હોય છે. આ શ્રાદ્ધ ...

news

હિન્દુ ધર્મ - મંદિરમાં ભૂલથી પણ ન મૂકશો આ 4 મૂર્તિઓ... નહી તો સુખથી રહેશો વંચિત

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનો દરેક ખૂણો વાસ્તુ રહિત હોવો જોઈએ. જો આવુ નથી હોતુ તો ઘરમાં હંમેશા ...

news

પિતૃપક્ષ- આ વસ્તુઓનું કરવું દાન, ખુશ થઈ જશે પિતર

શાસ્ત્રો મુજબ, પિતૃ પક્ષ કે શ્રાદ્ધ પક્ષમાં દાન બહુ મહત્વ હોય છે. કહેવાય છે કે આ સમયે દાન ...

news

VIDEO શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય જુઓ વીડિયોમાં

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને ...