મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 22 જૂન 2020 (19:38 IST)

Jagannath Puri મંદિર ના 6 રોચક તથ્ય

ઓડીશાની ધાર્મિક નગરી પૂરીમાં ભગવાન જગન્નાથ ભગવાન બલરામ અને દેવી સુભદ્રાનો વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. હિન્દુ પંચાગ મુજબ અહીં દરેક અષાઢ બીજના દિવસે વિશાલ રથયાત્રાનો ભવ્ય આયોજન હોય છે. 
 
આ  રથની રસ્સીઓને ખેંચવા અને છોવા માત્ર માટે આખી દુનિયાથી શ્રદાળું અહીં આવે છે. કારણકે ભગવાન જગન્નાથના ભક્તોની માન્યતા છે કે તેનાથી મોક્ષની પ્રાપ્તિ હોય છે. 
 
પણ આ મંદિર અનોખા તથ્ય પણ સંકળાયેલા છે. 
 
* સમુદ્ર કાંઠે દિવસના સમયે હવા જમીનની તરફ અને રાતને એની વિપરીત ચાલે છે પરંતુ પુરીમાં એનું ઉલ્ટુ હોય છે
* મંદિરમાં પ્રસાદને ખાસ રીતે બનાવાય છે એને બનાવવા માટે 7 વાસણોને  એક -ઉપર એક રખાય છે પછી લાકડી સળગાવીને પ્રસાદને બનાવાય છે. સૌથી ઉપર વાળા વાસણનું  પ્રસાદ  પહેલે પકાઈ જાય છે અને પછી ક્રમવાર નીચે વાળા વાસણના પકે છે. 
 
* મુખ્ય ગુબંદની છાયા જમીન પર નહી પડે. 
 
* કહેવાય છે કે મંદિરમાં હજારો માટે બનેલું પ્રસાદ લાખો ભક્ત કરી શકે છે તોય પણ પ્રસાસની કમી નહી હોય. આખું વર્ષ ભંડાર ભરેલા રહે છે. 
 
* અહીંની હેરાની વાળી વાત આ છે કે મંદિર પરથી કોઈ પંખી કે જહાજ ઉડતો નહી દેખાયું. જ્યારે બીજા મંદિરો પર પંખીયોને બેસેલું જોવાય છે. 
 
* પુરીના ઉપર લહેરાવતો ધ્વજ હમેશા હવાના વિપરીત દિશામાં જ લહરાવે છે. 
જગન્નાથ મંદિરનુ એક મોટુ આકર્ષણ છે અહીનું રસોડુ. આ રસોઈ વિશ્વની સૌથી મોટી રસોઈના રૂપમાં માનવામાં આવે છે.   આ વિશાળ રસોઈમાં ભગવાનને ચઢાવનારા મહાપ્રસાદ તૈયાર થય છે. જેના માટે લગભગ 500 રસોડા અને તેમના 300 સહયોગી કામ કરે છે.  એવી માન્યતા છે કે  આ રસોડામાં જે પણ ભોગ બનાવવામાં આવે છે. તેનુ નિર્માણ માતા લક્ષ્મીની દેખરેખમાં થાય છે. ભોગ નિર્માણ માટે માટીના વાસણોનો ઉપયોગ થાય છે.