વરૂથિની એકાદશી પર કરવું આ 5 ઉપાય, બદલી શકે છે તમારી કિસ્મત

બુધવાર, 11 એપ્રિલ 2018 (16:18 IST)

Widgets Magazine

12 એપ્રિલ એટલે કે ગુરૂવારે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની પડનારી એકાદશીને વરૂથની કહે છે. આ એકાદશીને વ્રત કરનાર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાછલા બધા પાપનો નાશ થઈ જાય છે. આ એકાદશી પર કેટલાક ઉપાય કરાય તો તે માણસનો દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી શકે છે. આવો જાણીએ આ ઉપાયો વિશે. 
 
ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય હોય છે. તેથી એકાદશી પર ભગવાન વિષ્ણુને તુલસીની માળા જરૂર અર્પિત કરવી જોઈએ. 
 
એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું શુભ રહે છે. 
 
જો ધનલાભની ઈચ્છા રાખો તો આ એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ.
 
ભગવાન વિષ્ણુને એકાદશી પર કેસરયુક્ત ખીર, પીળા ફળ અને પીળા રંગની મિઠાઈનો ભોગ લગાવવું શુભ હોય છે. 
 
એકાદશીના દિવસે પીપળના ઝાડ પર જળ ચઢાવવું જોઈએ કારણલે પીપળના ઝાડ પર ભગવાન વિષ્ણુનો વાસ ગણાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભગવાન વિષ્ણુ એકાદશી एकादशी ‪katha‬ ‪puja‬‬ Ekadashi‬ Vishnu Ekadashi ‪vrata‬ ‪vishnu‬ God Rules Niyam ‪varuthini Ekadashi‬ Ekadasi Fasting Days

Loading comments ...

હિન્દુ

news

જાણો માથા પર ચાંદલો કરતા વખતે સાથે ચોખા શા માટે લગાવે છે? ખૂબ ખાસ છે કારણ

હમેશા તમે લગ્ન કે કોઈ તહેવાર પર જોયું હશે કે લોકો ચાંદલો કરતા સમયે ચોખાના પ્રયોગ કરે છે. ...

news

એકાદશીના દિવસે ગ્રહણ ન કરવી આ વસ્તુઓ

એકાદશીના વ્રત કરનારને દશમીના દિવસથી આ વસ્તુઓનો ત્યાગ કરવું જોઈએ.

news

હિન્દુ ધર્મમાં શા માટે હોય છે દાહ સંસ્કાર વિધિ

સ્નાન કરાવ્યા પછી વૈદિક મંત્રોનુ ઉચ્ચારણ કરી શબની પૂજા કરવામાં આવે છે. પૂજા કર્યા પછી મૃત ...

news

શ્રી કૃષ્ણ જન્મની આરતી- ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા

ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘરે આવ્યા (૨) માતા યશોદા કુંવર કાને ઘરે આવ્યા (૨)

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine