શા માટે પવિત્ર ગણાય છે સોના-ચાંદીના પાત્ર પૂજામાં..

સોમવાર, 4 જૂન 2018 (00:39 IST)

Widgets Magazine

ધર્મ ગ્રંથોમાં સોનાને સર્વશ્રેષ્ઠ ધાતું સ્વીકાર્યું છે. આ કારણે , ઘરેણાં, વગેરે સોનાથી બનાવાય છે કે સોનાનું આવરન ચઢાવાય છે. 
 
સોનાને ક્યારે પણ કાટ નહી લાગતું અને ન જ આ ધારું વિકૃત હોય છે. તેની ચમક હમેશા એમજ બની રહે છે જેના કારણે તેને પવિત્ર ગણાયું છે. ALSO READ: શા માટે વધુના હાથ અને પગમાં મેહંદી લગાવાય છે?
 
તેમજ ચાંદીને પણ પવિત્ર ધાતું ગણાયું છે. સોના -ચાંદી વગેરે ધાતુઓ માત્ર જળ અભિષેકથી જ શુદ્ધ થઈ જાય છે. 
આયુર્વેદ મુજબ સોનું બળ અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં સહાયક હોય છે. તેથી મંદિરોમાં તાંબા, પીતળ અને કાંસાના વાસણ પણ ઉપયોગ કરાય છે પણ એલ્યુમીનિયમ, લોખંડ અને સ્ટીલના પાત્ર પૂજા-અર્ચનામાં પૂર્ણયતા વર્જિત છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

શુક્રવારના ઉપાય- ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે

લક્ષ્મી પવિત્રતા અને સાત્વિકતાના પ્રતીક છે. મહાલ્ક્ષ્મી પવિત્ર ઉદ્દેશ્ય , પરિશ્રમ અને મન ...

news

જ્યારે થયુ રામ-લક્ષ્મણનું અપહરણ(See Video)

જ્યારે થયુ રામ-લક્ષ્મણનું અપહરણ(See Video)

news

માન્યતાઓ - 5 વસ્તુઓ ઘરના મંદિરમાં મુકશો તો દુર્ભાગ્ય ક્યારેય પીછો નહી છોડે

જો કોઈની કુંડળીમાં ગ્રહોના શુભ યોગ છે પણ ઘરમાં વાસ્તુ દોષ છે કે અન્ય કોઈ દોષ છે તો ...

news

ગુરૂવારનુ વ્રત - 7 ગુરૂવાર સુધી 7 વાર વાંચો આ મંત્ર, દરેક ઈચ્છા થશે પુરી

ગુરૂવારનુ વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. ગુરૂવારનો દિવસ શ્રી હરિ વિષ્ણુજીની પૂજાનુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine