હનુમાનજીને સિંદૂર કેમ ચઢાવવામાં આવે છે ?

સિંદૂર હનુમાનજીને શા માટે પ્રિય છે?


જ્યોતિષમાં,જણાવ્યું છે ,મંગળ ગ્રહ પ્રતિકૂળ હોવાને કારણે જીવનમાં પરેશાની આવે છે

શનિ મહારાજ પીડાદાયક છે,તેથી તેમને અનુકૂળ કરવા હનુમાનને સિંદૂર અર્પિત કરવુ જોઇએ.એનું કારણ છે કે
હનુમાનજીને
સિંદૂર અર્પણ કરતા તેઓ ભક્ત પર ખુશ થાય છે.
એવું કહેવાય છે કે હનુમાનજીને સિંદૂર અતિ પ્રિય છે પણ. પરંતુ પ્રશ્ન આ છે કે

સિંદૂર હનુમાનજી ને શા માટે પ્રિય છે?

માતા સીતાએ જણાવ્યા હતા સિંદૂરના ગુણો...

એક સુંદર વાર્તા રામાયણમાં ઉલ્લેખ છે. આ વાર્તા કહે છે કે જ્યારે રામજી, લક્ષ્મણ અને સીતા સાથે અયોધ્યા પરત આવ્યા,તો એક દિવસ હનુમાનજી માતા સીતાના રૂમમાં પહુંચ્યા. તેમણે નોંધ્યું
કે માતા સીતા સિંદૂર માથામાં સજાવી રહી છે.

હનુમાનજી ઉત્સુક થઈ પૂછ્યું , માતા આ શું છે જે તમે
માથામાં સજાવી રહ્યાં છો. માતા સીતાએ કહ્યું આ સૌભાગ્યનું પ્રતીક સિંદૂર છે એને માથામાં સજાવવાથી મને રામનો સ્નેહ મળશે અને તેમનું આયુષ્ય લાંબુ થશે.




આ પણ વાંચો :