Widgets Magazine
Widgets Magazine

મિથ્ય- જૂતા પહેરતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન

શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (17:41 IST)

Widgets Magazine

જયોતિષશાસ્ત્ર મુજબ માનવ જીવનથી સંબંધિત દરેક વસ્તુ કોઈ ન કોઈ ગ્રહથી સંકળાયેલા છે.  જ્યોતિષ શાસ્ત્રમાં જૂતા શનિથી સંબંધિત જણાવ્યા છે. આથી શનિ દોષ હોવાથી જૂતા દાન કરવાના માટે કહ્યું છે.
ઘણી વાર જૂતાના કારણે અમારા બનતા કામ બગડી જાય છે અને અમે આ વાત થી અજાણ રહીએ છે. જો અમે આ વાતનો જ્ઞાન થઈ જાય કે કયાં , ક્યારે અને કેવી રીતે જૂતા પહેરીને જવું જોઈએ તો દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થઈ શકે છે. જાણો જૂતાથી સંબંધિત કેટલીક વાતો . 
* ભેંટમાં મળેલા કે ચોરાયેલા જૂતાને ન પહેરવું. આ રીતના જૂતા પહેરવાથી માણસના પ્રમોશન નહી થતું અને તેમનો ભાગ્ય હમેશા માટે રોકાઈ જાય છે. 
 
* જ્યારે પણ સાક્ષાત્કાર કે નોકરીની શોધમાં જાઓ તો ફાટેલા કે ઉધડેલા જૂતા ન પહેરવું. એવા જૂતા સફળતામાં રૂકાવટ બને છે. 
 
* ઑફિસ કે કાર્યસ્થળમાં બ્રાઉન રંગના  જૂતા પહેરીને ન જવું. આ રીતના જૂતા પહેરવાથી બનતા કાર્ય પણ બગડી જાય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

ક્રિસમસ ટ્રીના ડેકોરેટ વિશે અજાણી વાતો!!

ક્રિસમસ ટ્રીના ડેકોરેટ વિશે અજાણી વાતો!!

news

ઘરમાં રાખી છે કૃષ્ણની મૂર્તિ તો કરો આ કામ, બદલી જશે કિસ્મત

ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ વધારેપણુ બધા ઘરોમાં હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે ...

રવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ

રવિવારે કરો આ ઉપાય, મળશે અક્ષય ગણુ ફળ, અજમાવી જુઓ

news

મોક્ષદા એકાદશી વ્રત કથા - પિતૃઓને મોક્ષ આપતી અગિયારસ

વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગનાં વર્ષનાં દ્વિતીય માસ માગશરની સુદ અગિયારસને મોક્ષદા ...