શું સૂર્યાસ્ત પછી નખ કાપવું અશુભ હોય છે?

રવિવાર, 15 એપ્રિલ 2018 (10:02 IST)

Widgets Magazine

પ્રાચીન કાળથી નખ કાપવું અને વાળ કાપવા વગેરેના કેટલાક નિયમ બનેલા છે. આ નિયમોના લોકો આજે પણ પાલન કરતા જોવાય છે. 
આજે અમે તમને જણાવીશ કે સૂર્યાસ્ત પછી નખ કાપવું શુભ છે કે નહી. 
 
શું કહે છે જ્યોતિષ 
 
જ્યોતિષ વિજ્ઞાન મુજબ સૂર્યાસ્ત પછી નખ કાપવું અશુભ નહી હોય છે. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં લક્ષ્મી નહી આવે છે. ઘણી જગ્યાઓ પર લોકો આ પણ માને છે કે નખને ઘરની અંદર કાપવું નહી જોઈએ, ભલે એ દિવસ હોય કે રાત. તેની સ્વચ્છતાથી સંકળાયેલો આ પક્ષ આ છે કે જો તમે બાથરૂમ કે ઘરની બહાર નખ કાપશો તો આ ઘરમાં નહી ફેલશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભાગ્ય ગુજરાતી સનાતન ધર્મ Bhagya Nails Religion Puja Rituals Astha Religious હિન્દૂ ધર્મ. Hindu Dharma Nails Cut Sanskar Puran Riti Rivaj Jyotish Rashi Jeevan Mantra Samudrik Shastra Latest Religion News Gujarati Sanatan Dharm

Loading comments ...

હિન્દુ

news

સાઢે સાતી અને ઢૈયાથી મુક્તિ મેળવવા માંગો છો.. તો અપનાવો આ ઉપાય

શનિદેવને જ બધા ગ્રહોમાં ન્યાયાધીશ કહેવામાં આવે છે. મનુષ્યના સારા અને ખરાબ કર્મોનુ ફળ ...

news

જાણો માથા પર ચાંદલો કરતા વખતે સાથે ચોખા શા માટે લગાવે છે? ખૂબ ખાસ છે કારણ

હમેશા તમે લગ્ન કે કોઈ તહેવાર પર જોયું હશે કે લોકો ચાંદલો કરતા સમયે ચોખાના પ્રયોગ કરે છે. ...

news

એકાદશીના દિવસે ગ્રહણ ન કરવી આ વસ્તુઓ

એકાદશીના વ્રત કરનારને દશમીના દિવસથી આ વસ્તુઓનો ત્યાગ કરવું જોઈએ.

news

વરૂથિની એકાદશી પર કરવું આ 5 ઉપાય, બદલી શકે છે તમારી કિસ્મત

12 એપ્રિલ એટલે કે ગુરૂવારે વૈશાખ માસની કૃષ્ણ પક્ષની પડનારી એકાદશીને વરૂથની કહે છે. આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine