શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : રવિવાર, 8 સપ્ટેમ્બર 2019 (09:24 IST)

મહિલાઓ પીરિયડસના સમયે રસોડામાં નહી જતી- જાણો શું છે કારણ

તમે જોયું હશે કે અમારા વડીલ અમે ઘણા કામ કરતા પહેલા રોકે છે. આ સમયે આ કામ કરવું અશુભ હોય છે. અમારા ઘરોમાં પીરિયડસના સમયે મહિલાઓને રસોડામાં એંટ્રી પર રોક લગાવાય છે. રાતમાં નખ કાપકા કે પછી ઝાડૂ કરતા પર પણ ના પાડે છે. પણ શું ક્યારે તમે વિચાર્યું છે કે આવું શા  માટે કરાય છે? તેના પાછળ શું કારણ હોઈ શકે છે. અમે તમને જણાવીશ કે સમયેથી ચાલી આવી રહી આ માન્યતાઓના પાછળ શું કારણ છે. 
 

પીરિયડસમાં મહિલાઓના રસોડામાં એંટ્રી પર રોક- પીરિયડસમાં મહિલાઓને રસોડામાં નહી જવા દેતા. પીરિયડસમાં હાર્મોનલ પરિવર્તનના કારણે બ્લ્ડ અને સેલ્સની દીવાર તૂટી જાય છે. જેના કારણે તેના આખા શરીરમાં તેજ દુખાવો હોય છે. જાહેર છે કે દુખાવાથી બચવા માટે તેને આ દિવસો આરામની સલાહ અપાય છે. આ જ કારણ છે કે તેને કિચનથી દૂર રહેવાનું કહેવાય છે. 
રાત્રે ઝાડૂ લગાવું અશુભ- ભારતમાં આ સામાન્ય ધારણ છે કે સાંજે ઝાડૂ લગાવવાથી લક્ષ્મી પરત થઈ જાય છે. ભારતમાં સામાન્ય ધારના છે કે સાંજે ઝાડૂ મારવાથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં તેનો તર્ક આ છે કે રાત્રે યોગ્ય રીતે જોવી નહી શકાય તેથી કોઈ બહુ કીમતી વસ્તુ ભૂલથી પણ ના ફેંકી નખાય. 

નખ ન કાપવા- આમ તો તેના પાછળ આ તર્ક છે કે રાત્રે અંધારું હોય છે અને વિજળી નહી થતા જો તમે નખ કાપો છો તો તેનાથી તમારા નખ વધારે કાપી શકાય છે કે તમારી આંગળી પણ કાપી શકે છે. 
રાત્રે કપડા ન સિવડાવવા- રાત્રેમાં કપડા નહી સિવડાવવા જોઈએ. તેનું તર્ક પણ આ જ છે કે સૂવામાં તેજ ધાર હોય છે. અને રાત્રે ઓછું નજર આવવાથી ચુભી શકાય છે.