Last Updated:
ગુરુવાર, 31 મે 2018 (12:02 IST)
8. પતિવ્રતા સ્ત્રીને ચરિત્રહીન મહિલાઓથી વાત નહી કરવી જોઈએ. પતિથી જે ઈર્ષ્યા રાખતી મહિલાનો પણ આદર નહી કરવું જોઈએ.
9. જો ઘરમાં કોઈ વસ્તુની જરૂર આવી પડે તો પહેલા પતિને પ્રસન્ન કરવું જોઈએ, ત્યારબાદ જ તે વસ્તુના વિશે વાત કરવી જોઈએ.
10.
શિવપુરાણ મુજબ પતિવ્રતા સ્ત્રીના પુણ્યથી માતા-પિતા અને પતિના કુળના ત્રણે-ત્રણે પેઢીઓના લોકો સ્વર્ગલોકમાં સુખ ભોગે છે.
નોંધ - આ ખબર શિવપુરાણ પર આધારિત છે. આ ખબરનો ઉદ્દેશ્ય પાઠકોને શાસ્ત્રોથી સંબંધિત જાણકારી આપવું માત્ર છે ન કે કોઈ મહિલાઓના આત્મસમ્માનને આઘાત પહોંચાવવું.