શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: મંગળવાર, 21 માર્ચ 2017 (15:40 IST)

સ્ત્રી શું છે ?

એક વાર સત્યભામાએ શ્રીકૃષ્ણથી પૂછ્યું, હું તમને કેવી લાગું છું? શ્રીકૃષ્ણએ કીધું, તમે મને મીઠું જેવી લાગે છે. સત્યભામાની આ તુલના સાંભળી એ ઉદાસ થઈ ગઈ અને શિકાયત રીતે કહ્યું, તુલના પણ કરી તો શા થી, તમને આ આખા વિશ્વમાં મારી તુલના કરવા માટે બીજુ કોઈ પદાર્થ નથી મળ્યું. શ્રીકૃષ્ણએ સત્યભામાને શાંત કર્યા. 
થોડા દિવસ પછી શ્રીકૃષ્ણએ તેમના મહલમાં એક ભોજનો આયોજ્ન કર્યા છપ્પન ભોગની વ્યવસ્થા થઈ. શ્રીકૃષ્ણએ સર્વપ્રથમ સત્યભામાને ભોજન શરૂ કરવાનો આગ્રહ કીધું. સત્યભામાએ પહેલો ગ્રાસ મોઢામાં નાખ્યું પણ આ શું .... શાકમાં તો મીઠું હતું જ નહી. ગ્રાસને મોઢાથી કાઢી નાખ્યું. ત્યારબાદ બીજું ગ્રાસ લીધું પણ એ મણ મોરું હતું. પણ પાણીની મદદથી કેવી રીતે એ ગ્રાસ ખાયું. હવે ત્રીજી વાર કચોરીને મોઢામાં નાખી. બા ત્યાર્બાદ તેમનું ધૈર્ય જવાબા આપી દીધું તેને એને થૂકી નાખ્યું. 
 
ત્યારે સુધી સત્યભામાનો પારો સાતમા આસમાને પહોંચી ગયું હતું. એ જોરથી બૂમ પાડી, કોણે બનાવી આ રસોઈ? સત્યભામાની આવાજ સાંભળી શ્રીકૃષ્ણ દોડતા સત્યભામા પાસે આવ્યા અને પૂછ્યું શું થયું દેવી? કઈ ખોટું થઈ ગયું શું ? આટલી ક્રોધિત શા માટે  છો ? 
 
સત્યભામાએ  કીધું કોણે બનાવી આ રસોઈ કોણે કીધું હતું તમને આ ભોજનો આયોજન કરવાનું? આ રીતે વગર મીઠાની કોઈ રસોઈ બને છે? કોઈ પણ વાનગીમાં મીઠું નથી. એક ગ્રાસ પણ નહી ખવાયું. શ્રીકૃષ્ણએ ભોલાપનથી પૂછ્યું, તો શું થયું વગર મીઠા જ ખાઈ લેતી.