અરે વાહ સેક્સ બનાવે છે બ્યુટી

સોમવાર, 16 જુલાઈ 2018 (19:10 IST)

Widgets Magazine

સ્કોટલેન્ડમાં રોયલ એડિનબર્ગ હોસ્પિટલ ખાતે સંશોધકો મુજબ  યુવાન દેખાવા માટે મેકઅપની જરૂરિયાતો નથી અને ન તો કોઈપણ ક્રીમ,ફેશિયલ અને માઈશ્ચરાઈઝરની .તેમને અનુસાર,ચહેરા પર ગ્લો લાવવા કોસ્મેટિક ઉપયોગ બદલે માત્ર સંભોગની જરૂર હોય છે. 
 
સંશોધકોએ 'વાસ્તવિકતા પર પ્રકાશ નાખતા જણાવ્યું કે ,ટૂંકા અંતરાલે સેક્સ કરવાથી (ઓછામાં ઓછા અઠવાડિયામાં  ત્રણ વખત) માણસની ઉંમર તેમના વાસ્તવિક ઉંમર કરતાં ઓછી લાગે છે. તેણે જણાવ્યું કે  સેક્સ ક્રિયામાં રમણ વ્યાયામ સમાન છે ,કારણ કે સેક્સ શારીરિક પ્રવૃત્તિ કે કસરતના વર્ગમાં આવે છે . પરિણામે  ચહેરો નીખારે છે અને શરીરની સમગ્ર ત્વચામાં ટાઈટનેસ આવે છે. 
 
સંશોધકો આ વિશે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે કે ,તેઓ રોમેન્ટિક થઈ  ચુંબન, વિશિષ્ટ સેક્સ એટલે માત્ર તેની પત્ની સાથે જ સંભોગ કરવાથી મનગમતું પરિણામ મળે છે, કારણ કે આસપાસ જવાથી સેક્સુઅલ ડિસિજનું  જોખમ રહે છે અને  વગર પૂર્વતૈયારી કે ફોરપ્લે કર્યા વગર કરેલા સેક્સથી તણાવ વધે છે.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

સૂતા પહેલા કેળા ઉકાળીને(કેળાની ચા) ખાવાનો આ ફાયદો તમને હેરાન કરી દેશે

કેળાનુ સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારી રહે છે. ચિકિત્સક પણ કેળાનુ સેવન કરવાની સલાહ ...

news

Monsoon Alert: રોડ કિનારે ઉભી રહેતી લારી પરથી મકાઈ ખાતા પહેલા ચેતજો

સ્વીટ કોર્ન મતલબ મકાઈ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે. ...

news

Sperm કાઉંટ ઓછા છે, તો આ ઈંજેક્શન કરશે મદદ

ઓછા શુક્રાણુઓને કારણે માતા-પિતા બનવાની આશા છોડનારા કપલ્સ માટે હવે ખુશખબર છે. આવા કપલ્સ ...

news

માત્ર, ત્રણ ટિપ્સ આરોગ્ય માટે

* સવારે ઉઠતા (કાગાસન)માં બેસીને બે થી પાંચ ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી વગર કુલ્લા કરી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine