ફોરપ્લેથી બનાવો સેક્સ લાઈફને રોમાંચક

રવિવાર, 22 એપ્રિલ 2018 (15:02 IST)

Widgets Magazine

તમે વિચારો છે કે સેક્સ પહેલા પાર્ટનરને થોડું પંપોળવુ કે વ્હાલ કરવુ અને સેક્સ કર્યા પછી તરત જ સૂઈ જઉ.  જો તમે આવું કરો છો તો, જો હા તો તમે તમારી લવ લાઈફ અને એ ક્ષણોની પણ ખોઈ રહ્યા છો જે સેક્સ પછી મળે છે. આથી જાણો એવા મૂવ્સ વિશે જે સેક્સ પછી ફોરપ્લેની સાથે સાથે તમે ઉપયોગ પણ કરી શકો છો.
beauty


સેક્સ પછી જ્યારે બન્ને એક બીજાની આગોશમાં (બાહુપાશમાં) ખોવાયેલા હોય ત્યારે તેણે ધન્યવાદ બોલો. આ સમયે તમારા શરીરની દૂરી એટલી ઓછી હોય છે કે તમે પાર્ટનરની એક એક શ્વાસ અને ધડકનનો અનુભવ કરી શકો છો.

એને થેંક્સ કહો અને જણાવો કે આ ક્ષણ એમની જિંદગીની સૌથી ખૂબસૂરત ક્ષણ 
છે. આ સમયે એક બીજા સાથે પ્રેમ ભરી વાતો કરો.

પાર્ટનરને જણાવો કે એની સાથે તમને એવુ લાગી રહ્યુ છે કે જાણે  દુનિયાની સૌથી સુરક્ષિત અને શાંતિ  ભરેલી જગ્યા પર તમે 
છો. એેની સાથે સેક્સ સાથે  સંકળાયેલી તમારી સીક્રેટ અને ફેંટેસી શેયર કરો. સેક્સ પછી જો તમે બન્ને પણ બેડના જુદા જુદા ખૂણે જઈને સૂઈ  જાવ છો તો એવુ ન કરશો. .

સેક્સ પછી બંને એ રીતે સૂવો કે શરીરનો દરેક ભાગ એકબીજા સાથે ટચ કરેલો હોય, અને એકબીજાનો હાથ પકડો.  
 એક બીજાને હાથને પકડો  અને પગને પગથી મેળવીને  સૂવો  સેક્સ પછી.

સ્નૂપિંગ જેને પાર્ટનરને પાછળથી પકડવું કહે છે  એમ કરો. રિસર્ચમાં કહ્યું  છે કે પાર્ટનર સાથે 
સ્નૂપિંગ  સેક્સની ઈચ્છાને વધારે છે. સેક્સ પછી તમે ખૂબ થાકી જાઓ છો ,

પરસેવામાં રેઝબેઝ થઈ જાઓ છો . જો આવું હોય તો તરત જ બાથરૂમમાં જાવ  અને સાથે શાવર લો. આનાથી  તમે બન્ને તરો તાજા પણ થઈ શકો છો. અને એક બીજાની  સાથે સારો સમય ગાળી શકો છો.

શાવર લીધા પછી એક જ ટાવેલમાં બન્ને એક બીજાને શરીરને લૂંછો. એના પછી તરત જ કપડા પહેરવાની જગ્યાએ નિર્વસ્ત્ર જ બેડ પર જાવ. જ્યાં એક બીજાને મોડે સુધી જોતા રહો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

વગર ચિંતા પીવો ચા-કૉફી, દિલ રહેશે Fit & Fine

જો તમે કૉફી અને ચા પીવાના શૌકીન છે તો તમે દિલ માટે એક ખૂબ સારી ખબર છે. નવી શોધમાં ...

news

માટલાના પાણી ફાયદા અને ફ્રીજના પાણીના ગેરફાયદા જરૂર જાણો

માટલાના પાણી ફાયદા અને ફ્રીજના પાણીના ગેરફાયદા જરૂર જાણો

news

Health Tips - વસ્તુઓ જે દૂર કરી શકે છે દાંતની પરેશાની

સારા દાંત ચેહરાની રંગત વધારે છે. એક સરસ મુસ્કાન લાવે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા દાંત ...

news

પીરિયડ્સના કેટલા દિવસ પહેલા અને કેટલા દિવસ પછી પ્રેંગ્નેંસી રહી શકતી નથી..(See Video)

પીરિયડ્સના કેટલા દિવસ પહેલા અને કેટલા દિવસ પછી પ્રેંગ્નેંસી રહી શકતી નથી..

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine