બેડરૂમમાં આ વાતોને કરો ઈગ્નોર, લવલાઈફ થશે રોમાંટિક

સોમવાર, 27 નવેમ્બર 2017 (17:51 IST)

Widgets Magazine

પરિણીત જીવનને આગળ વધારવા માટે બનાવું બહુ જ જરૂરી છે. તેનાથી સંબંધ મજબૂત હોય છે અને લવલાઈફ સારી રીતે ચાલે છે. ઘણા કપલ્સ બેડરૂમમાં આવી ક્રિયાઓ કરી નાખે છે જેનાથી તેમનો સંબંધ મજબૂત હોવાની જગ્યા વિખરી જાય છે. તેથી બેડરૂમમાં કેટલાક રૂલ્સ ફૉલો કરવું ખૂબ જ જરૂરી છે. 
બેડ લાઈફને કેવી રીતે કરવું મેનેજ 
* કરતા સમયે બોલવું નહી. આવું કરવાથી તમારો પાર્ટનર જલ્દી જ સૂઈ જશે. તેથી સંબંધ બનાવતા પહેલા અને પછી પાર્ટનરથી વાત કરવી. 
* બેડરૂમમાં માત્ર તમારા પાર્ટનરની તરફ ધ્યાન આપો. તમારું ભવિષ્ય કે પછી પાસ્ટ વિશે ન વિચારવું. કેટલાક લોકો ઈમોશનલ થઈ ભવિષ્ય વિશે વાત કરવા લાગે છે જેનાથી પાર્ટનરનો મૂડ ખરાબ થઈ જાય છે. 
* ક્યારે પણ સંબંધ બનાવતા સમયે તમારા પાર્ટનરનો મજાવ ન ઉડાવવું. પાર્ટનરની વાત પર જોર-જોરા થી ન હંસવું. તેનાથી તમારી બેડલાઈફ પૂરી રીતે ખરાબ થઈ શકે છે. 
* હમેશા મહિલાઓ સંબંધ બનાવતા સમયે તેમના લુક્સની ચિંતામાં રહે છે. તમારા લુક્સને ત્યાર અવગણના કરો. 
* સેક્સના સમયે પાર્ટનર સામે ફેક બિહેવિયર ન કરવું. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બેડરૂમ શારીરિક સંબંધ સેકસ સેક્સ Sex Bedroom Sexlife Webdunia Gujarati

Loading comments ...

આરોગ્ય

news

સુંદર અને સ્વસ્થ રહેવું છે તો શિયાળામાં ખાઓ આ 11 વસ્તુઓ

શિયાળાના દિવસોમાં ખાસ કરીને ખાસ વસ્તુઓનો સેવન કરવું ફાયદાકારી હોય છે. જાણો એવી 11 વસ્તુઓ ...

news

માત્ર 1 લવિંગ ખાવ... અને આ સમસ્યાઓથી મુક્તિ મેળવો

લવિંગ ભારતીય મસાલાઓનો જ ભાગ છે. તેનાથી ખાવાનો ટેસ્ટ ઘણો બદલાય જાય છે. બીજી બાજુ આ આપણા ...

news

શું શરાબના સેવનથી સેક્સ ટાઈમિંગ વધી જાય છે... વાંચો આગળ

એવી પણ ધારણા છે કે શરાબના સેવન પછી પુરૂષ લિંગમાં ઉત્તેજનાના સમયે ક્ઠોરતા બહુ વધારે વધી ...

news

શું તમે પણ ચા પીતા સમયે આ 4 ભૂલો કરો છો?

શું તમે પણ ચા પીતા સમયે આ 4 ભૂલો કરો છો?

Widgets Magazine