શારીરિક સંબંધ બનાવતા પહેલા યુવકો આ 6 વાતો ચોક્ક્સ નોટિસ કરે છે

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (17:02 IST)

Widgets Magazine

રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસની સાથે સાથે રોમાંસનુ હોવુ પણ જરૂરી છે. લાઈફમાં રોમાંસ કાયમ રાખવા માટે પરસ્પર નિકટતા મતલબ સંબંધ બનાવવો પણ જરૂરી છે. પહેલીવાર બનાવતી વખતે દરેક યુવક પોતાના પાર્ટનરની કેટલીક વાતો ને જરૂર કરે છે. જો તમે પહેલીવાર સંબંધ બનાવી રહ્યા છો તો તમને આ વાતો ખબર હોવી જોઈએ. 
 
1. લુક - યુવકો મોટાભાગે પહેલીવાર શારીરિક સંબંધ બનાવતી વખતે યુવતીઓનુ લુક જરૂર નોટિસ કરે છે. સારી રીતે ડ્રેસઅપ ન થયેલ યુવતીઓ સાથે તેઓ મોટેભાગે શારીરિક સંબંધ બનાવવાથી દૂર રહે છે. 
 
2. મસ્તીભર્યો વ્યવ્હાર - પહેલીવાર સંબંધ બનાવતી વખતે યુવક અને યુવતીઓની મસ્તીભરી હરકતોને નોટિસ કરે છે.  આવુ એ માટે કે મસ્તીથી રોમાંસ કાયમ રહે છે. 
 
3. તમારી આંખો - સંબંધ બનાવતી વખતે યુવક યુવતીઓની આંખોને જરૂર નોટિસ કરે છે.  યુવક સંબંધ બનાવતી વખતે પોતાની મોટાભાગની વાતો આંખો દ્વારા જ વ્યક્ત કરે છે. 
 
4. - ધ્યાન રહે કે પહેલીવાર સંબંધ બનાવતી વખતે તમારી અંદર આત્મવિશ્વાસની કમીન ન હોવી જોઈએ. આવામાં યુવકો તમારી સાથે સંબંધ બનાવવામાં શરમ અનુભવે છે. 
 
5. યોગ્ય વાતાવરણ - યુવકો સંબંધ બનાવવા માટે યોગ્ય વાતાવરણ અને સ્થાનનુ પુરૂ ધ્યાન રાખે છે.  આ માટે તો પોતાના વિચારને પણ ખૂબ મહત્વ આપે છે.  આવામાં જો તમે તમારી મરજી પૂરા આત્મવિશ્વાસથી બતાવો. 
 
6. તમારી ખુશી - તમારી સાથે પહેલીવાર ઈંટીમેટ થતી વખતે તેઓ તમારો સહયોગ પણ જુએ છે. તેઓ નોટિસ કરે છેકે તમે આનાથી ખુશ છો કે નહી.. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ઠંડા અને સુન્ન પડેલા પગને તરત ઠીક કરશે આ 5 ઘરેલૂ ઉપાય

કેટલાક લોકોને પગ ગર્મીના મૌસમમાં પણ ઠંડા અને સુન્ન પડી જાય છે. પગ જ્યારે સુધી બ્લ્ડ ...

news

આ 6 કારણોથી પુરૂષો પોતાના પાર્ટનરને સંતુષ્ટ કરી શકતા નથી

લગ્નજીવનમાં પતિ પત્ની બંનેનુ ખુશ રહેવુ ખૂબ જરૂરી છે. પણ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાને ...

news

Health Tips - રોજ ખાવ 2 ચમચી ખસખસ અને પછી જુઓ કમાલ

આજકાલ બદલતી લાઈફસ્ટાઈલને કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે પણ આ બીમારીઓને દૂર ...

news

ઘરમાં લગાવો આ છોડ... બીમારીઓથી બચ્યા રહેશો

નિયમિત વધી રહેલ પ્રદૂષણને કારણે શારીરિક પ્રોબ્લેમ પણ વધતી જઈ રહી છે. આવામા વ્યક્તિનુ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine