Widgets Magazine
Widgets Magazine

સેક્સ પહેલા એસ્પ્રિન ખાતી મહિલાઓને થાય છે છોકરો

શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (15:40 IST)

Widgets Magazine

સેક્સથી પહેલા એસ્ર્પિન ખાતી મહિલાઓને હોય છે છોકરો, શોધકર્તાઓનો દાવો કર્યા છે કે સંબંધ બનાવતા પહેલા લેતી મહિલાઓને છોકરો હોવાની શકયતા વધારે હોય છે. આ અભ્યાસાના પરિણામ જર્નલ ઑફ ક્લીનિકલ ઈંવેસ્ટીગેશનમાં પ્રકાશિત કર્યા છે. 
અમેરિકામાં Eunice Kennedy Shriver National Institute of Child Health and Human 
 
Developmentમાં શોધકર્તાએ આ અત્યારના અભ્યાસ કર્યા તેમાં ગર્ભપાતથી ગુજરી ગઈ  1,228  મહિલાઓએ સંબંધ બનાવતા પહેલા એસ્પ્રિનની લો ડોજ આપી. તેમાંથી એક તિહાઈ મહિલાઓને છોકરો થયું. 
 
આ ઈંફેલેમેશનના કારણે મહિલામાં છોકરાને ગર્ભ ધારણ કરવાની શકયતા ઓછી થઈ જાય છે. કારણે કે પુરૂષ ભ્રૂણને વધારે સંવેદનશીલ ગણાય છે. બ્રિટેનમાં છોકરીઓના જન્મ છોકરાઓના જન્મથી થોડા વધારે હોય છે.  
 
સંબંધ બનાવતા પહેલા મહિલાઓને એસ્પ્રિન નામની દર્દ નિવારક દવા અપાય છે. ત્યારબાદ છોકરો થવાની શકયતા વધી જાય છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

ભીંડા જ નહી ભીંડાનું પાણી પણ છે લાભદાયક

આરોગ્યપ્રદ રહેવા માટે ડાયેટમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે. લોકો લીલા ...

news

ડાયાબીટિશ અને જાડાપણાથી છુટકારો મેળવવા પીવો કેરીના પાનની ચા

ડાયાબીટિશ થતા લોહીમાં ગ્લુકોઝની માત્રા વધી જાય છે. આમ તો તેને કંટ્રોલ કરવાની ઘણી બધી દવાઓ ...

news

શા માટે વ્હાઈટ નહી , બ્રાઉન બ્રેડ હોય છે હેલ્દી ?

બ્રાઉન બ્રેડ ઘઉંથી બની હોય છે જ્યારે વ્હાઈટ બ્રેડ મેદાથી બની હોય છે. આથી ડાયટિશિયન પણ ...

news

થાઈરોઈડનો ઈલાજ - ઘરેલુ ઉપચાર અને દેશી નુસ્ખા અપનાવી જુઓ

જો તમને થાઈરોઈડના લક્ષણ દેખાય રહ્યા છે તો પહેલા ટેસ્ટ કરાવો. ટી3, ટી4, ટીસીએચ ટેસ્ટ ...