સંભોગ કરતી વખતે ધ્યાન રાખવાની ટિપ્સ

ગુરુવાર, 30 માર્ચ 2017 (15:33 IST)

Widgets Magazine

મોટાભાગે એવુ જોવામાં આવે છે કે મોટાભાગના પુરૂષ, સ્ત્રીને SEXનો પૂર્ણ આનંદ કે ચરમ સુખની પ્રાપ્તિ કરાવવામાં નિષ્ફળ રહે છે અને આ તેમની ચિંતાનુ એક મોટુ કારણ પણ હોય છે.  એક સર્વેમાં જોવા મળ્યુ છે કે પુરૂષ સરેરાશ સાતમી સેકંડે  સેક્સ વિશે જ વિચારે  છે.  આવો જાણીએ પુરૂષે પોતાની પાર્ટનરને SEXમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરાવવા માટે શુ ટિપ્સ અપનાવવી જોઈએ ... 
 
- જ્યા સુધી શક્ય હોય ટાઈમિંગ વધારવા માટે કોઈપણ પ્રકારની મેડિસિન કે દવાનો ઉપયોગ ક્યારેય ન કરશો 
- પુરૂષે દરેક વખતે સેક્સને યાદગાર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. 
- સ્ખલન પછી તરત પાણી ન પીવુ જોઈએ અને લિંગને કોઈ કપડા કે ટોવેલથી લૂંછી લો. પાણીથી ધોશો નહી. 
- Sambhog પછી તરત એક ગ્લાસ થોડુ ગરમ દૂધ કે ગોળ ખાઈ લેવો જોઈએ. તેનાથી તમારી અંદર નબળાઈ નહી આવે. સેક્સ પહેલા લેસદાર ટુકડો કે ટીપા નીકળે તો તેની તરફ ધ્યાન ન આપશો.  તે મજ્જી હોય છે. તેને જોઈને વહેમ કરશો તો લિંગ સંકોચાઈ જશે. 
 
- સેક્સ પહેલા વીર્ય વધુ ગલીપચી થઈને નીકળી જાય તો તેનો ઈલાજ જલ્દી કરાવો.. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

શુ હોય છે બોન કેન્સર ? જાણો તેનુ કારણ !

કેન્સર એક એવી બીમારી છે જેનુ નામ સાંભળતા જ લોકો ગભરાય જાય છે. કેંસરના દર્દીઓની ગણતરી ...

news

આ રોગોમાં લસણ ખાવાથી ફાયદા નહી, થશે નુકશાન

આહારમાં દરેક શાક અને મસાલાના જુદા-જુદા ફાયદા અને નુકશાન હોય છે. કેટલાક લોકો માટે એક વસ્તુ ...

news

ગરમીમા શરૂ કરી દો આ કસરત, ઝડપથી વજન ઓછુ થશે

ભાગદોડના જીવનમાં લોકો પોતાના ખાન પાન પર ધ્યાન આપતા નથી. જેને કારણે તેમને કોઈને કોઈ ...

news

જાણો છોકરીઓ શું ઈચ્છે છે તેમના પાર્ટનરથી

આમ તો ફીમેલ કોઈ પહેલીથી ઓછી નહી હોય છે, પણ ફિમેલને ખુશ કરવા અને સેક્સના સમયે કલાઈમેક્સ ...

Widgets Magazine