આ 10 ટીપ્સ તમારી સેક્સ લાઈફમાં ફરી તડકો લગાવશે

Last Modified મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (00:04 IST)
સેક્સલાઈફને સારી રીતે ઈંજાય કરવા માટે અજમાવો આ ટિપ્સ
સેક્સ કરતા સમયે અમે ઘણી વાતોના ધ્યાન નહી રાખે છે.  જેના કારણે સેક્સની ઈચ્છા અધૂરી રહી જાય છે અને ધીમે ધીમે સેક્સ કરવાની ઈચ્છા ખત્મ થઈ જાય છે. સેક્સ કરતા સમયે અમે ઘણી વાતોના ધ્યાન રાખવું જોઈએ જેમ કે સેક્સની જગ્યા સાફ સુથરી હોય સાથે એ સ્થાને પરફ્યૂમ કે બીજા સુગંધી વસ્તુઓ નાખવી જોઈએ. 
 
જેથી સેક્સની ઈચ્છા વધે સેક્સ કરતા સમયે અમે સાફ સફાઈને ગંભીરતાથી નહી લેતા. જેના કારણે અમે સેક્સના ભરપૂર આનંદ નહી મળતું . 
સેક્સ કરતા સમયે અમે ફોરપ્લેના ધ્યાન રાખવું પડે છે .
ક્યારે તમે આ વાતોના ધ્યાન નહી રાખતા જેના કારણે ક્યારે તમારા પાર્ટનર જલ્દી સંતુષ્ટ થઈ જાય છે તો ક્યારે તમે . 
સેક્સમાં ફોરપ્લેના ધ્યાન રાખવું જોઈએ. તો તમે અને તમારા પાર્ટનર સેક્સના ભરપૂર આનંદ માળી શકે છે. 
સેક્સ પોજીશનના પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. સેક્સ પોજીશનથી પણ સેક્સ લાઈફ પર અસર પડે છે. 
સેક્સ કરતા સમયે  એવી પોજીશન લેવી જોઈએ જેથી તમારા મૂડ અને પાર્ટેનરને સેક્સના આનંદ લઈ શકો. 
સેક્સ કરતા સમયે  પાર્ટેનરને ખબર પડી જાય છે કે તમારા સેક્સ કરવાના મૂડ છે કે નહી .
સેક્સના આનંદ માળવા પૂરા મૂડમાં સેક્સ કરો. 
સેક્સ કરતા સમયે તમે તમારા પાર્ટનર સાથે શારિરિક જ નહી માનસિક રીતે પણ જોડાવ રાખે છે. 
 


આ પણ વાંચો :