આ 6 કારણોથી પુરૂષો પોતાના પાર્ટનરને સંતુષ્ટ કરી શકતા નથી

સોમવાર, 9 ઑક્ટોબર 2017 (19:51 IST)

Widgets Magazine

લગ્નજીવનમાં પતિ પત્ની બંનેનુ ખુશ રહેવુ ખૂબ જરૂરી છે. પણ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેવાને કારણે પાર્ટનર એકબીજા સાથે સમય વીતાવી શકતા નથી. તેનાથી તેમની પર્સનલ લાઈફ ખૂબ પ્રભાવિત થય છે. જેનાથી શારીરિક સંબંધોમાં પણ ખટાશ આવી જાય છે. જેનાથી અનેકવાર પતિ-પત્ની  વચ્ચે દરાર પણ પડી જાય છે. પુરૂષોની કેટલીક ખરાબ ટેવને કારણે તેઓ પાર્ટનરને સંતુષ્ટ કરવા મામલે નિષ્ફળ રહે છે. લગ્નજીવનમાં ખુશ રહેવા માટે તમારી આ આદતો તરફ ધ્યાન જરૂર આપો. 
 
1. પૈસા કમાવવા પાછળ ભાગવુ 
 કેટલાક પુરૂષ પૈસા કામવવાની હોડમાં લાગ્યા રહે છે. જેના કારણે પોતાના પાર્ટનર તરફ ધ્યાન આપી શકતા નથી. તેનાથે તેમનુ ખૂબ મુશ્કેલીઓ આવવી શરૂ થઈ જાય છે. 
 
2. તનાવમાં રહેવુ - તનાવને કારણે પણ સંબંધોમાં મુશ્કેલી ઉભી થવા માંડે છે. તેનાથી પતિ પત્નીને પોતાના પરસ્પર સંબધો પણ ખરાબ થવા માંડે છે.  પાર્ટનર સાથે ખુશીથી જીંદગી વિતાવવા માંગો છો તો એકબીજા માટે સમય કાઢો અને પર્સનલ લાઈફ એંજોય કરો. 
 
3. ખાન-પાનની ખોટી ટેવ - લોકો આજકાલ ઘરનુ ખાવાને બદલે બહાર ખાવુ પસંદ કર છે અને ભાગદોડ ભરી જીંદગીમાં પોતાના આરોગ્ય પર પણ ધ્યાન આપતા નથી.  જેનાથી મર્દાનગી સંબંધી સમ્સ્યાઓ પણ શરૂ થઈ જાય છે. 
 
6. ગેઝેટ્સનો ઉપયોગ - આજકાલ લોકો પરિવારથી વધુ પોતાન અમોબાઈલ ફોન સાથે સમય વિતાવે છે. ઘર પરત આવતા પણ પર જ વ્યસ્ત રહેવાથી આ વાતની જાણ થાય છે કે તમને પાર્ટનરની ચિંતા ઓછી જ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

Health Tips - રોજ ખાવ 2 ચમચી ખસખસ અને પછી જુઓ કમાલ

આજકાલ બદલતી લાઈફસ્ટાઈલને કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે પણ આ બીમારીઓને દૂર ...

news

ઘરમાં લગાવો આ છોડ... બીમારીઓથી બચ્યા રહેશો

નિયમિત વધી રહેલ પ્રદૂષણને કારણે શારીરિક પ્રોબ્લેમ પણ વધતી જઈ રહી છે. આવામા વ્યક્તિનુ ...

news

ગાજર સાથે પીવો આ જ્યુસ... ઉતરી જશે ચશ્મા

આજકાલ દરેક 5માંથી 3 લોકો આંખોની રોશની ઓછી થવાને કારણે પરેશાન છે. મોટી વયના લોકો જ નહી પણ ...

news

Do you know - દહી છે દૂધથી વધુ પોષક

દહી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. તેમા કેટલાક એવા રાસાયણિક પદાર્થ જોવા મળે છે જે દૂધ ...

Widgets Magazine