જાણો કેવી રીતે સેક્સને શાનદાર બનાવીએ ........

સોમવાર, 23 ઑક્ટોબર 2017 (21:05 IST)

Widgets Magazine


 
તમે પોતાના સેક્સ જીવનને શાનદાર અને સારા કરવા શું કરો છો ? બધુ સમય સેક્સના સમય અને ઓર્ગાસ્મ પર જ કેંદ્રિત ના કરો. આ સાધારણ મંત્ર બદલાવ લાવામાં સક્ષમ છે. 
 
સેક્સની મજા માણવા ઘણા એવા ટીપ્સ છે જેથી તમારું સેક્સ જીવન લાંબા સમય સુધી સારા અને સંતુષ્ટ બની શકે છે.
 
ફોરપ્લે 
 
સેક્સની મજા માણવા માટે સંસર્ગ સીમિત નહી. કદાચ સારું ફોરપ્લે છે જે સારા સેક્સને શાનદાર બનાવે છે કે પછી સેક્સ કર્યા બાદ પ્યાર ભરેલું સ્પર્શ અને ચુંબન પણ તમારા સેક્સ જીવનને શાનદાર અને સફળ બનાવશે. 
 
સ્પર્શ અને આંલિગ્ન 
 
સેક્સના મૂલ્યાંકનને " શાનદાર " બનાવવા સ્પર્શ અને આંલિગ્ન અને સાથે ગાળેલુ સમયની ભૂમિકા ખાસ રહી .શોધકર્તાઓએ મળ્યું કે તે સ્પર્શ આલિંગ્ન અને સાથ રહેલા સમય નો. સંતુષ્ટ ભાવનાના હિસાબે આ વધારે સેક્સ. મોઢે સુધી સેક્સ કે ફોરપ્લેથી પણ વધારે મહત્વપૂર્ણ મળયું છે. 
 
આ રીતે પ્રેમના પ્રદર્શન માટે અસરદાર હતું.જાણકારો કહે છે કે ઘણા લોકોને સ્પર્શ અને આંલિગ્ન કર્વું પસંદ હોય છે ઘણાને એકબીજાને પ્રેમથી જોવું પસંદ કરે છે . મહ્ત્વ તો પ્યારનો ભાવનો છે. 
 
ઈમાનદારીથી વાત કરાય ..... તો આ મીઠી પ્યારની વાતો માત્ર છોકરીઓને પ્રભાવિત કરે છે. છોકરાઓ તો સેક્સ પછી ટીવી તરફ દોડે છે કે પછી કરવટ ફેરવી સૂવાનો પસંદ કરે છે ખરું..... ? પણ નહી અધ્યયનથી ખબર પડી કે છોકરાઓ પણ સેક્સ પછી પોતાના પાર્ટનર સાથે પ્યારના પળને પસંદ કરે છે. . 
 
જો તમે પણ તમારા સેક્સજીવનને સુનહરા રંગ ભરવા ઈચ્છો છો તો એમાં પ્યારના રંગ ભરવા જરૂરી છે. સારા ફોરપ્લે અને ટૂટીને કરવા કામ આવશે ,પણ વધારે કામ આવશે સાથી સાથે પ્યારનો આલિંગ્ન જેનું મહત્વ અત્યાર સુધી તમે ઓછું આંકી રહ્યા હતા. 
 
સેક્સને લઈને વધારે મહત્વકાંક્ષી બનવું યોગ્ય નથી. 
 
 
 
 
 
 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

કાળી મરી ખાવાના આ 5 ફાયદા નહી જાણતા હશો તમે

કાળી મરીમાં ઔષધીય ગુણ ખૂબજ ભરપૂર માત્રામાં હોય છે. તેનો પ્રયોગ સલાડ, કાપેલા ફળ કે દાળશાક ...

news

સ્વાસ્થ્ય ગુણોથી ભરપૂર છે તુલસી(ચિયા)ના બીજ

ફાલૂદામાં કાળા રંગનાં વપરાતાં બીજને હિન્દીમાં ચિયા બીજ અને ગુજરાતીમાં તકમરિયાં કહેવાય ...

news

બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો

બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો બળનારી વ્યક્તિના જીવનની ...

news

શારીરિક સંબંધ બનાવતા પહેલા યુવકો આ 6 વાતો ચોક્ક્સ નોટિસ કરે છે

રિલેશનશિપમાં પ્રેમ અને વિશ્વાસની સાથે સાથે રોમાંસનુ હોવુ પણ જરૂરી છે. લાઈફમાં રોમાંસ કાયમ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine