જલ્દી પ્રેગ્નેંસી જોઈએ છે તો સમાગમ વખતે ધ્યાન રાખો આ વાતો...

મંગળવાર, 5 જૂન 2018 (20:12 IST)

Widgets Magazine

 

કર્યા પછી પણ જો તમે કંસીવ નથી કરી શકતા તો તેની પાછળ અનેક પ્રકારના કારણ હોઈ શકે છે.. શારીરિક અક્ષમતા જ ગર્ભધારણ ન થવાનુ કારણ નથી..   અનેકવાર શરીરિક  સંબંધ બનાવવાના તમારી સ્ટાઈલ પણ આ માટે જવાબદાર હોય છે. ખોટી રીતે સંબંધ બનાવવા, અનિયમિત અને ઓછુ સેક્સ કરવુ વગેરે ગર્ભ ધારણ ન કરવાના કારણ હોઈ શકે છે. જેના વિશે અનેક કપલ્સને જાણકારી હોય્તી નથી. અને જ્યારે આ કારણોને કંસીવ કરવામાં પ્રોબ્લેમ આવે છે તો તે તેને સેક્સુઅલ ડિસઓર્ડર સમજીને પરેશાન થવા માંડે છે. જ્યારે કે એવુ હોતુ નથી. સંબંધ બનાવતી વખતે જો કેટલીક વાતોનુ ધ્યાન રાખવામાં આવે અને કેટલીક વધુ ટીપ્સ અપનાવવામાં આવે તો તેમા તમારી પ્રેગનેંસીની શક્યતાઓ ઘણી ખરી વધી જાય છે.. તો ચાલો જાણીએ કે એ કયા ઉપાય છે જે તમને જલ્દી મા બનવામાં મદદ કરે છે. 
 
1. જલ્દી પ્રેંગનેસી માટે જરૂરી છે કે સંબંધ બનાવતી વખતે પુરૂષ પોતાના સ્પર્મ મહિલાની વેજિનામાં વધુથી વધુ ગર્ભાશયની નિકટ સ્ખલિત કરે.. તેનાથી ખૂબ ઓછી માત્રામાં સ્પર્મ ગર્ભાશયમાં જતા બચી જાય છે.. અને ગર્ભધારણની શક્યતા વધી જાય છે. 
 
2. સમાગમ પછી મહિલાએ પીઠના બળ પર સૂઈ જવુ જોઈએ અને પોતાના પીઠના નીચલા ભાગે ઓશિકું લગાવી લેવુ જોઈએ  અને આ અવસ્થામાં લગભગ 20-30 મિઇટ સુધી પડ્યા રહેવુ જોઈએ. તેનાથી વેજિના ગર્ભાશય તરફ નમી જાય છે અને વીર્ય સહેલાઈથી ગર્ભાશયમાં પહોંચી જાય છે. 
 
3. સંબંધ બનાવ્યા પછી તરત ઉભા ન થવુ જોઈએ. આવુ એ માટે કે સેક્સ પછી તરત જો મહિલા ઉભી થઈ જાય તો તે ગુરૂત્વાકર્ષણને કારણે સ્પર્મ ગર્ભાશયમાં જઈ શકતુ નથી. 
 
4. કેટલીક મહિલાઓ એવુ પણ માને છે કે સંબંધ બનાવવાના તરત પછી પેશાબ ન કરવાથી તેમને કંસીવ કરવામાં મદદ મળે છે.. જો કે આ વિશે ઘણા વિશેષજ્ઞોનુ કહેવુ છે કે સેક્સ પછી તરત પેશાબ કરવાથી અનેક પ્રકારના યૌન રોગોથી સુરક્ષા મળે છે. 
 
5. સંબંધ બનાવ્યા પછી પોતાના બંને પગ ઉપરની તરફ કરીને સૂવાથી પણ કંસીવ કરવામાં મદદ મળે છે.. અનેક મહિલાઓએ આ રીતે કંસીવ કરવાનો દાવો કર્યો છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જલ્દી પ્રેગ્નેંસી સમાગમ Sex ધ્યાન રાખો આ વાતો... Conceiving Physical-relationship.

Loading comments ...

આરોગ્ય

news

પુત્ર પ્રાપ્તિ માટે સો ટકા સરળ ઉપાય

પુત્ર હોય કે પુત્રી બંને ઈશ્વરનુ વરદાન છે. બંને બરાબરનુ મહત્વ ધરાવે છે. કોઈ ઓછુ કે વધુ ...

news

જો તમને જોઈએ પાતળી કમર, તો દરરોજ ખાવું આ લાલ ફળ

દરરોજ એક સફરજન ખાવાથી કમરની ચરબી વધવાની શકયતા આશરે 21 ટકા ઓછી થઈ જાય છે. સફરજનમાં વિટામિન ...

news

સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું

અમે બધા ઘરમાં ભોજન બનાવતા સમયે મસાલાના રૂપમાં કાળી મરીનો ઉપયોગ કરે છે. જેનાથી રસોઈ ...

news

જાડાપણું ઓછું કરવામાં મદદગાર છે આદું, આ રીતે કરો સેવન

આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે. મેટાબોલિજ્મ વધે છે તો જાડાપણું ઓછું ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine