હોટલના રૂમમાં લવરને પ્રેમ કરવું નહી ગણાય અપરાધ

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (14:20 IST)

Widgets Magazine

ઘણા બ્વાયફ્રેંડ ગર્લફ્રેંડને પોલીસથી નહી ડરવું જોઈએ કારણકે હોટલના રૂમમાં તમે એક સાથે રહી શકો છો. 
હોટલના રૂમમાં લવરને પ્રેમ કરવું નહી ગણાય અપરાધ પોલીસ નહી કરી શકતી અરેસ્ટ 
ઘણા અનમેરિડ લવર વિચારે છે કે હોટલમાં એક સાથે રહેવાથી પોલીસ તેમને અરેસ્ટ કરી શકે છે પણ તમને જણાવી નાખે કે આવું કોઈ કાનૂન નથી જેમાં આ વસ્તુને ખોટું ગણાય. આ તમારો અધિકાર છે કે તમે તમારી લવરની સાથે એક રૂમમાં રહી શકો છો. 
 
જો ક્યારે તમે હોટલમાં લવરની મરજી સાથે રોકાયેલા છો અને જો પોલીસ તમારાથી પૂછપરછ કરે છે તો તમે વગર ગભરાયા વાત કરી શકો છો કારણ કે તમારું આ કામ ગુનાહની શ્રેણીમાં નહી ગણાય છે. કાનૂની રીતે પોલીસ તમને અરેસ્ટ પણ નહી કરી શકે છે. 
 
* જો કોઈ લવર્સ વગર લગ્ન કર્યા લીવ ઈન રિલેશનશિપમાં રહે છે તો કાનૂની રીતે પાર્ટનર જ ગણાય છે. લીવ ઈન રિલેશનશિપમાં રહેનાર છોકતી તેમના પતિની સંપત્તિની ભાગીદાર રહેશે. 
 
* જો કોઈ લવર તેમની મરજીથી શારીરિક સંબંધ બનાવે છે તો તેને કાનૂની રીતે પાર્ટનર જ ગણાય છે. 
 
* 18 વર્ષથી મોટા છોકરા છોકરી તેમની મરજીથી શારીરિક સંબંધ બનાવી શકે છે. તેમના પર કોઈ રોક નહી લાગશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જો તમે પણ ફુલાવર ખાઓ છો તો આ વાંચવું તમારા માટે બહુ જરૂરી છે

ફુલાવર માત્ર એક શાક જ નહી પણ તેમાં તમારા આરોગ્યને સારું રાખવા ઘણા ગુણ હોય છે. ફુલાવરને ...

news

જાણો ઉપવાસ કરવાના 5 ફાયદા

ઉપવાસ કે વ્રત કરવું ધર્મથી સંકળાયેલું છે. પણ વજન ઓછું કરવા માટે અજમાયેલુ તરીકો જેને તમે ...

news

અંબોઈ ખસી જતા પર ગભરાવો નહી, કારણ અને લક્ષણ જાણો આ રીત કરો ઉપચાર!

આરોગ્યકારી રહેવા માટે શરીરના કેન્દ્ર બિંદુ નાભિના તેમની યોગ્ય જગ્યા પર હોવું બહુ જ જરૂરી ...

news

શિયાળામાં હૂંફાળા તડકાના આ 5 ફાયદા તમે જાણો છો..

શિયાળાના મૌસમમાં તડકો લેવાથી પોતાનો જ મજો છે. આ ન માત્ર તમને શિયાળાના મૌસમમાં ગર્માહટ આપે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine