સવારના સમયે બનાવશો સંબંધ તો મળશે આ ફાયદા

શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (18:40 IST)

Widgets Magazine

પરિણીત જીવનને આગળ વધારવા માટે પાર્ટનરમાં આપસી હોવું બહુ જરૂરી છે. પતિ પત્નીના વચ્ચે સંબંધ કે કરવાથી પ્રેમ ગાઢ હોય છે. કેટલાક લોકો તો આખું દિવસ કામ કર્યા પછી જીવનસાથી સાથે સમય ગાળવું પણ ભૂલી જાય છે. રાતભર આરામ કર્યા પછી સવારનો સમય શારીરિક સંબંધ બનાવા માટે બહુ સારુ રહે છે. સવારના સમયે સેક્સ કરવાથી કાર્ડિયો એકસરસાઈજ સમાન એનર્જી આપે છે. તેનાથી આરોગ્યથી સંકળાયેલી બહુ પ્રોબ્લેમ્સથી પણ છુટકારો મળે છે. 
love
1. બ્રેન એક્ટિવ
સવારે તમારા પાર્ટનરની સાથે સમય પસાર કરવાથી મગજ આખું દિવસ એક્ટિવ રહે છે. 8 કલાક થાક ઉતાર્યા પછી સવારના સમયે સેક્સ કરવાથી બ્રેનનો સિસ્ટમ ફરીથી એક્ટિવ થઈ જાય છે. જેનાથી મગજ પરેશાનીથી રાહત મળે છે. 
 
2. પ્રતિરોધક ક્ષમતા વધારવી
સવારના સમયે સંબંધ બનાવવાથી પ્રતિરોધક ક્ષમતા સારી હોય છે. તેનાથી બોડીમાં IgA વધી  જાય છે જે કોઈ પણ રીતના ઈફેકશનથી છુટકારો અપાવવામાં કારગર છે. 
 
3. માઈગ્રેનથી રાહત- શારીરિક સંબંધ બનાવવાથી માઈગ્રેનથી દુખાવામાં રાહત મળે છે. સવારના સમયે મૂડ પણ સારું થઈ જાય છે અને પાજિટિવ એનર્જી પણ મળે છે. 
 
4. બ્લ્ડ સર્કુલેશન- એક્સરસાઈજ કરવાથી આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઓછી થઈ જાય છે પણ સવારના સમયે સંબંધ બનાવવાથી લોહીના પ્રવાહ સારું થઈ જાય છે . તેનાથી નિમ્ન રક્ત ચાપ પણ ઠીક થઈ જાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

રાતે ખાવ ફક્ત 2 ઈલાયચી... પછી જુઓ તેના ફાયદા

ઈલાયચી એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ ...

news

શુ આપ જાણો છો, સ્વાદિષ્ટ ચટણીમાં પણ હોય છે જરૂરી પોષક તત્વ

ચટણી અને અથાણાનું નામ સાંભળવા જ મોઢામાં પાણી આવી જાય છે, પરંતુ તેની સ્‍વાસ્‍થ્‍ય પર થતી ...

news

વજન ઓછું કરવા માટે કરો આદુંનો ઉપયોગ... જાણો આ 6 ટીપ્સ

આદું ખાવાથી તેનો સીધો અસર મેટાબોલિજ્મ પર પડે છે તો જાડાપણું ઓછું કરવું પણ સરળ થઈ જાય છે. ...

news

જાણો પાપકાર્ન ખાવાના શું છે ફાયદા ... જાણો 7 ફાયદા

પાપકાર્ન ખાવું દરેક કોઈ પસંદ કરે છે. સિનેમા ઘરમાં લોકો મૂવી જોવાની સાથે-સાથે પાપકાર્ન તો ...

Widgets Magazine