સેક્સલાઈફ- Same age (હમઉમ્ર) સાથે સેક્સ કરવું પસંદ કરે છે પુરૂષ

બુધવાર, 21 માર્ચ 2018 (18:36 IST)

Widgets Magazine

વધારેપણું લોકો તેમના same ageના સાથી સાથે જ sex કરવું પસંદ કરે છે. તેમાં પુરૂષ પણ શામેલ છે. એક શોધ મુજબ આ જાણકારી મળી છે. જે આ સામાન્ય ધારણાને પડકાર આપે છે કે પુરૂષ ઉમ્ર વધવા છતાંય ઓછી ઉમ્રની મહિલાઓમાં જ રૂચિ રાખે છે. 
 
શોધમાં કહ્યું કે પુરૂષ વધતી ઉમ્રમાં પણ તેમની હમઉમ્ર મહિલાઓમાં જ રૂચિ રાખે છે. 
શું કહે છે શોધ- આ શોધ ઈવોલ્યુશનરી સાઈકોલૉજીમાં પ્રકાશિત કર્યું છે. તેમાં જણાવ્યું છે કે જ્યારે વાત સેકસુઅલ પાર્ટનરની આવે છે. તો તેમાં પુરૂષ અને મહિલાઓ વચ્ચે તેમની ઉમ્ર પ્રાથમિકતાઓનો અંતર તેનાથી વધારે ઓછું છે જેટલું માની રહ્યું છે. 
એક શોધ કરાઈ જેમાં પરિણામ આવ્યા કે મોટી ઉમ્રના પુરૂષ પણ ઓછી ઉમ્રની મહિલાઓને પસંદ કરે છે. ત્યાં જ એક શોધમાં ખબર પડીકે તેમાં થોડી જ સચ્ચાઈ છે આ શોધ 878 પુરૂષ અને 1798 મહિલાઓ પર કરાયું. 
 
શોધ ના પરિણામમાં જનાવ્યા કે મહિલાઓની પસંદ થોડી જુદા છે. અને તેમનિ ઝુકાવ થોડી મોટી ઉમ્રની તરફ હતું. જ્યારે પુરૂષોની પસંદ ની સીમા ઉમ્ર વધારે હતી. ઉમ્ર વધવા સાથે પુરૂષ ઓછી ઉમ્રની મહિલાઓ સાથે સેક્સના ઈચ્છુક રહ્યા. આમ તો તેમની ઉમ્ર મહિલાઓની સાથે અને તેમની ઉમ્રથી વધારે ઉમ્રની મહિલાઓ સાથે પણ સેક્સ કરવામાં હા કરી. 
 
પુરૂષોની એકટીવિટી આ રીતે પણ તેમની ઉમ્રની સીમાના વચ્ચે હોય છે. એ આકર્ષિત તો ઓછી ઉમ્રની મહિલાઓ પ્રત્યે હોય છે પણ તેમના વચ્ચે સેક્સ એક્ટિવિટી ઓછી શક્ય થઈ શકે છે. 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

આ 5 હેલ્થ પ્રાબ્લેમ વાળા છોકરાઓ થઈ જાઓ સાવધાન, છોકરીઓ તમને કરી શકે છે રિજેક્ટ

હો તમે આ 5 માંથી કોઈ પણ હેલ્થ પ્રાબ્લેમ છે તો તેને જ્લ્દી ઠીક કરી લો. છોકરીઓ તે છોકરાઓને ...

news

Flat Belly Diet - પેટની ચરબી ઓછી કરવા અપનાવો આ 5 ટિપ્સ

આજના સમયમાં ફિટ બોડી મહિલાઓ અને પુરૂષોની પ્રથમ પસંદ બની ચુકી છે. પણ બગડતા લાઈફસ્ટાઈલને ...

news

જમ્યા પછી ઠંડુ પાણી ક્યારે નહી પીવુ જોઈએ

ભોજન કર્યા બાદ અમે ક્યારે કયારે કેટલાક એવા કામ કરે છે જેથી અમારા શરીર અને સ્વાસ્થય પર ...

news

સેક્સની રાતને રોમાંટિક બનાવવાના આ ટીપ્સ

સેક્સના સમયે તમે એવી ટીપ્સ અજમાવીને તમારા પાર્ટનરને સ્પેશલ ફીલ કરાવી શકો છો. આવો નકામી ...

Widgets Magazine