હમઉમ્ર સાથે સેક્સ કરવું પસંદ કરે છે પુરૂષ

ગુરુવાર, 22 ફેબ્રુઆરી 2018 (18:59 IST)

Widgets Magazine

વધારેપણું લોકો તેમના same ageના સાથી સાથે જ કરવું પસંદ કરે છે. તેમાં પુરૂષ પણ શામેલ છે. એક શોધ મુજબ આ જાણકારી મળી છે. જે આ સામાન્ય ધારણાને પડકાર આપે છે કે પુરૂષ ઉમ્ર વધવા છતાંય ઓછી ઉમ્રની મહિલાઓમાં જ રૂચિ રાખે છે. 
love
 
શોધમાં કહ્યું કે પુરૂષ વધતી ઉમ્રમાં પણ તેમની હમઉમ્ર મહિલાઓમાં જ રૂચિ રાખે છે. 
શું કહે છે શોધ- આ શોધ ઈવોલ્યુશનરી સાઈકોલૉજીમાં પ્રકાશિત કર્યું છે. તેમાં જણાવ્યું છે કે જ્યારે વાત સેકસુઅલ પાર્ટનરની આવે છે. તો તેમાં પુરૂષ અને મહિલાઓ વચ્ચે તેમની ઉમ્ર પ્રાથમિકતાઓનો અંતર તેનાથી વધારે ઓછું છે જેટલું માની રહ્યું છે. 
 
એક શોધ કરાઈ જેમાં પરિણામ આવ્યા કે મોટી ઉમ્રના પુરૂષ પણ ઓછી ઉમ્રની મહિલાઓને પસંદ કરે છે. ત્યાં જ એક શોધમાં ખબર પડીકે તેમાં થોડી જ સચ્ચાઈ છે આ શોધ 878 પુરૂષ અને 1798 મહિલાઓ પર કરાયું. 
 
શોધ ના પરિણામમાં જનાવ્યા કે મહિલાઓની પસંદ થોડી જુદા છે. અને તેમનિ ઝુકાવ થોડી મોટી ઉમ્રની તરફ હતું. જ્યારે પુરૂષોની પસંદ ની સીમા ઉમ્ર વધારે હતી. ઉમ્ર વધવા સાથે પુરૂષ ઓછી ઉમ્રની મહિલાઓ સાથે સેક્સના ઈચ્છુક રહ્યા. આમ તો તેમની ઉમ્ર મહિલાઓની સાથે અને તેમની ઉમ્રથી વધારે ઉમ્રની મહિલાઓ સાથે પણ સેક્સ કરવામાં હા કરી. 
 
પુરૂષોની એકટીવિટી આ રીતે પણ તેમની ઉમ્રની સીમાના વચ્ચે હોય છે. એ આકર્ષિત તો ઓછી ઉમ્રની મહિલાઓ પ્રત્યે હોય છે પણ તેમના વચ્ચે સેક્સ એક્ટિવિતી ઓછી શક્ય થઈ શકે છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
સેક્સ Sex Man Sex Same Age Sex Problem Sex Position Sex Tips Sex Anand Heart Virginity Sex Survey Tracey Cox Semen પૌરૂષથી સંકળાયેલી સમસ્યાઓ અને તેની સારવાર Mens Problems Safe Time Sex How Can You Sex Vegina Relationship Gujarati Sex Life Romance Adult Year Sex Maza Gujarat Samachar

Loading comments ...

આરોગ્ય

news

રાત્રે સૂવા નહી દે ઉંઘરસ તો ફૉલૉ કરો આ 6 ટિપ્સ

આરોગ્ય- મૌસમમાં ફેરફાર, ખરાબ વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળા ખરાબ શરદી, ખાંસીની ...

news

બદલતા મૌસમમાં આ 5 ટીપ્સ અજમાવી, પોતાને રાખો સ્વસ્થ

શિયાળુ ઋતુ હવે જઈ રહ્યું છે, આ સાથે પર્યાવરણમાં ફેરફાર સંપૂર્ણપણે શરૂ થયો છે. દિવસમાં ...

news

અંગૂર ખાવાથી મેમોરી તેજ હોય છે. જાણો ચમત્કારિક 5 ફાયદા

અમે બધા જાણી છે કે અમારો મગજ તેજ અને તાજા રહે. કોઈ પણ વાત અમે ભૂલ્યા નહી તેના માટે બહુ ...

news

દરરોજ ભોજનમાં શામેળ કરો એક વાટકી દહી આ છે 5 ફાયદા

દરરોજ એક ખાવાથી ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. તમે તેને સરળ રીતે કે પછી રાયતા બનાવીને પણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine