Widgets Magazine

morning sex- સવારે સેક્સ કરવું છે બહુ લાભકારી

રવિવાર, 4 ડિસેમ્બર 2016 (16:36 IST)

Widgets Magazine
love and sex tips

સારી સેક્સ લાઈફ સંબંધોને રોમાંચકારી બનાવવા માટે જરૂરી છે અને આરોગ્ય માટે પણ એના ઘણા લાભ છે. 
 
 સેક્સ તે સમયે કરવો જોઈએ જ્યારે તમારો મૂડ હોય... તો તે તમને લાભકારી રહેશે. સાથે સાથે તમારા આરોગ્ય સાથે  સંકળાયેલા ઘણા લાભ થઈ  શકે છે. એક  શોધ પ્રમાણે

સવારના સમયે સેક્સ કરવાના અનેક ફાયદા છે.

જાણો સવારે સેક્સ કરવાના ફાયદા વિશે..  
 
દિવસભર રહેશો તનાવમુક્ત 
 
સેક્સની પ્રક્રિયા સમયે શરીરમાંથી આક્સીટોસિન નામનો હાર્મોન રિલીઝ થાય છે જે મૂડને સારો અને તનાવમુક્ત રાખવામાં મદદગાર બની શકે છે. 
 
સવારે સેક્સ કરવાથી શરીરમાં ઈન્યુગ્લોબિન એ નામક એંટીબાડી તત્વ બને છે. જે શરીરની પ્રતિરોધી ક્ષમતા વધારે છે અને સંક્રમણનો ખતરો 30 ટકા ઓછો કરે છે. 
 
શોધ પ્રમાણે એક કલાક સુધી સેક્સની પ્રક્રિયા સમયે 300 કેલોરી બર્ન થાય છે જે વજન ઘટાડે છે અને આ એક આનંદમયી વ્યાયામ છે. 
 
સવારના સમયે વીર્યની ગુણવત્તા 12 ટકા સુધી વધી જાય છે આથી સેક્સ સંબંધી ઘણી સમસ્યાઓમાં આરામ મળી શકે છે.  



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

આરોગ્ય

news

સેક્સ કરવું મૂકી દો તો થશે આ 6 નુકશાન

દરરોજની બીજી જરૂરિયાતની રીતે સેક્સ પણ એક જરૂરત છે. આમતો અમારા સમાજમાં અત્યારે પણ આ વિષયને ...

news

જો તમે એકલા છો અને હાર્ટ અટેક આવી જાય તો શુ કરશો.. આ છે 10 Tips

હાર્ટ એટેક આવતા કેટલીક સાવધાની રાખવામાં આવે તો પેશંટનો જીવ બચી શકે છે. કાર્ડિયોલોજીસ્ટનુ ...

news

એસીડીટીથી પરેશાન છો તો અપનાવો આ નુસ્ખા

મોટાભાગના લોકો એસીડીટીની સમસ્યાથી પરેશાન રહે છે. એસીડીટી ખોટુ ખાનપાન, વધુ ચા પીવાથી અને ...

news

રોજ 15 મિનિટ તડકામાં બેસવાથી દૂર રહેશે આ બીમારીઓ

શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન, મિનરલ્સ અને આયરન ખૂબ જરૂરી છે. તેમાથી કોઈપણ એકની કમી ...