20 કે 22 નહી, આ ઉમ્રમાં મહિલાઓ હોય છે વધારે રોમાંટિક

શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (16:30 IST)

Widgets Magazine

જ્યાં પ્રેમ હોય ત્યાં રોમાંસ પણ હોય છે. જ્યારે રોમાંસ અને પ્રેમ બન્ને જ છે તો એ રિશ્તા વધારે મજબૂત થઈ જાય છે અને લાઈફ ક્યારે બોરિંગ નહી લાગે. ઘણા લોકોનો માનવું છે કે જ્યારે રિશ્તા થોડો જૂનો થઈ જાય છે તો તેમાં રોમાંસ કયાંક ગુમ થઈ જાય છે. ત્યાં જ ઉમ્રનો એક પડાવ પણ હોય છે. જ્યારે માણસની રોમાંસ પ્રત્યે રૂચિ વધી જાય છે. પછી તો એ  છોકરા હોય કે છોકરી, આજે અમે વાત છોકરીઓના ઉમરની વાત કરી રહ્યા છે. જ્યારે તેનો શારીરિક સંબંધ બનાવવાની તરફ રૂચિ વધે છે. 
આવો જાણી કે કઈ ઉમ્રમાં મહીલાઓ વધારે થઈ જાય છે. 
 
કહેવાય છે કે રોમાંસનો મજો જવાનીના દિવસો એટલે કે 20-22ની ઉમ્રમાં જ વધારે આવે છે અને જેમ-જેમ ઉમ્ર વધતી રહે છે રોમાંસ પણ ઘટે છે પણ એક શોધ પ્રમાણે, મહિલાઓ સૌથી વધારે રોમાંટિક 35 થી 40 ની ઉમરમાં હોય છે કારણકે આ ઉમ્રમાં તેમની ઈચ્છાઓ અને તેમના સંબંધ બનાવવામાં રૂચિ વધી જાય છે. 
 
શોધમાં સામે આવ્યું કે 35 વર્ષથી વધારે ઉમરની મહિલાઓએ માન્યું કે શારીરિક સંબંધ બનાવવામાં સૌથી વધારે મજા તેને આ જ ઉમ્રમાં મળી રહ્યો છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રોમાંટિક ઉમ્રમાં મહિલાઓ હોય છે વધારે રોમાંટિક Love Romance Romantic Romantic Age Romantic Woman Age Age Of Romanticism

Loading comments ...

આરોગ્ય

news

ચોમાસામાં બીમારીઓથી બચવા આટલી Tips ધ્યાનમાં રાખો

ચોમાસુ પોતાની સાથે કેટલાય રોગો પણ લઈને આવે છે. આ દિવસોમાં ઈમ્યુન સિસ્ટમ નબળી પડી જાય ...

news

કમરના દુખાવાની પરેશાનીથી જલ્દી દૂર કરશો આ સરળ ઉપાય

મહિલાઓને પુરૂષ કરતાં કમરનો દુખાવાની પરેશાની વધારે રહે છે. તેના કારણે શારીરિક નબળાઈના ...

news

મેહંદીના આરોગ્ય અને બ્યૂટીના 7 ફાયદા

હાથ પર રચતી સુંદર મેહંદીના તો તમે દીવાના હશો જ- તેના આરોગ્ય અને બ્યૂટીના ફાયદા જાણશો તો ...

news

સિંગલ છો તો પણ પાર્ટનર સાથે એક જ રૂમમાં ગુજારી શકો છો રાત અહીં નથી આવશે પોલીસ

ફિલ્મ મસાનમાં એક દ્ર્શ્ય હતો જ્યાં ઋચા ચડ્ઢા એક હોટલમાં તેમના લવરથી મળવા જાય છે થોડી જ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine