શું અસુરક્ષિત (સેક્સ) યૌન સંબંધથી બેક્ટીરિયલ વેજીનોસિસ થઈ શકે છે.

બુધવાર, 3 જાન્યુઆરી 2018 (21:05 IST)

Widgets Magazine

અસુરક્ષિત યૌન સંબંધથી એસટીઆઈ જેવી ઘણા રોગો થઈ શકે છે. પણ તેનાથી થતી એક સામાન્ય સમસ્યા છે. યોનિનો સંક્રમણ જેના વિશે બહુ ઘણા લોકો નહી જાણે છે. 

જી હા વગર કંડોમના(sex) સંબંધ બનાવાથી થઈ શકે છે. કારણકે આ સ્થિતિને ગંભીર એસટીઆઈ સમસ્યા નહી ગણાઈ શકે. તેથી બહુ ઘણા લોકોને તેના વિશે ખબર પણ નહી છે. 
 
Point 1 
ઑસ્ટ્રેલિયન શોધકર્તાઓ એ જણાવ્યું કે બેડરૂમમાં સુરક્ષા નહી રાખવાથી બે રીતેના બેજીનક બેક્ટીરિયા ઉભા થાય છે. આ બેક્ટીરિયાના નામ લેક્ટોબૈસિલસ ઈએનર્સ અને ગાર્ડનેરેલા યોનિલીનસ છે. 
 
Point 2 
કોઈ નવા માણસથી સંબંધ બનાવવાથી પણ ઈંફેકશનનો ખતરો રહે છે. કારણ કે તેનાથી મહિલાના અંગમાં માઈક્રોબિયલ સમીકરણ બદલી જાય છે. 
 
Point 3 
ગુપ્તાંગોમાં સારી અને ખરાબ બેકટેરિયા હોય છે. સારા બેક્ટીરિયાની ગ્રોથને રોકે છે. તેનાથી સંતુલન બન્યું રહે છે. પણ જો તમે બેક્ટીરિયલ વેનીનોસિસથી પીડિત છો તો આ સંતુલન બગડી જાય છે. સામાન્યત: આ કોઈ નવા અસુરક્ષિત યૌન સંબંધ બનાવવાથી હોય છે. 
 
Point 4 
એલ ક્રિસપેટલ નામનો એક બેક્ટીરિયા હોય છે. આ બેક્ટીરિયા ઉપક્રમની સાથે મહિલાઓ સ્વસ્થ રહે છે કારણકે આવું કહેવાય છે કે આ યોનિમાં પીએચના લેવલને બનાવી રાખે છે અને નુકશાનકારી બેક્ટીરિયાને દૂર રાખે છે. પણ સખ્લન પછી સંતુલન બગડી જાય છે. 
 
Point 5
 કેટલાક શોધકર્તાનો કહેવું છે કે જે બેક્ટીરિયા પુરૂષના ગુપ્તાંગના સંપર્કમાં આવે છે તેમાં બળતરા કે સોજા થઈ જાય છે. 
 
Point 6
પુરૂષ તેમના ગુપ્તાંગોને સાફ રાખીને તેનાથી બચાવ કરી શકે છે. જે લોકોને ફોર્સ્કિન એટલે ઉપર ચામડી છે તેને સ્કિન પરત અંદર કરીને ગુપ્તાંગોને ધોવું જોઈએ. તેનાથી બેક્ટીરિયાનો ઈંફેક્શન નહી થઈ શકે છે. 
 
Point 7 
બેક્ટીરિયલ વેજીનોસિસ અને બીજા એસટીઆઈથી બચવા માટે કંડોમ્ના ઉપયોગ સૌથી સરસ ઉપાય છે. 
 
 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બેક્ટીરિયલ વૈજીનોસિસ સેક્સ છે જીવનનો આનંદ ગુજરાતી સેક્સ લાઈફ Sex Condom Semen Sex Problem Sex Position Sex Tips Girlfriend. Pregnant How Can You Sex Vegina Relationship Gujarati Sex Life Safe Time Sex

Loading comments ...

આરોગ્ય

news

માંસ માછલીથી પણ વધુ પ્રોટીન આપે છે આ વસ્તુઓ

સારા આરોગ્ય માટે જરૂરી છે હેલ્ધી ખોરાક લેવો. મોટાભાગે હેલ્ધી વસ્તુઓમાં નોન વેજ લેવુ જરૂરી ...

news

Health 2018 - નવ વર્ષમાં ફીટ રહેવા માંગો છો તો બસ રોજ આટલુ કરો

બદલતી લાઈફસ્ટાઈલના કારણે લોકોએ પગપાળા ચલાવુ અને સાઈકલનો ઉપયોગ કરવો ખૂબ ઓછો કરી દીધો છે. ...

news

હાઈ બીપી અને માઈગ્રેનમાં લાભકારી છે મેંહદી

કોઈ લગ્ન કે તહેવારમાં સ્ત્રીઓને મહેંદી લગાવવાની રસમ જરૂર અદા કરે છે. મેહંદી જ્યા હાથની ...

news

રાત્રે સૂતા પહેલા એક ઈલાયચી જરૂર ખાવો પછી જુઓ ફાયદા

ઈલાયચીનો ઉપયોગ સામાન્ય રૂપે ઘરોમાં હોય છે. પણ તમે તેના ઔષધીય ગુણો વિશે કદાચ જાણતા હશો. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine